સુરત અને વલસાડ જિલ્લામાં વરસાદી ઝાપટાં, ગરમી ઘટી પણ બફારાએ લોકોને અકળાવ્યા
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વાજતે-ગાજતે પધરામણી બાદ જોર ધીમુ પડી ગયું છે. આજે ગુરૂવારે વલસાડના વાપી, સુરતના બારડોલી, અને વલસાડમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં દર વર્ષે 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ, આ વર્ષે 4 દિવસ અગાઉ એટલે કે 11 જૂનથી જ મેઘરાજાનું આગમન થયુ છે. હવામાન વિભાગે ગુરૂવારે 16થી વધુ […]