1. Home
  2. Tag "Surat city"

સુરત શહેરમાં અકસ્માતો ઘટાડવા માટે હવે ફુલસ્પીડમાં દોડતા વાહનચાલકો સામે પગલાં ભરાશે

સુરત:  શહેરમાં કેટલાક વાહનચાલકો બેફામ ઝડપે વાહનો ચલાવતા હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે શહેરની ટ્રાફિક પોલીસે વધુ તેજગતિએ બેફામ વાહનો ચલાવતા વાહનચાલકો સામે પગલાં ભરવાનો નિર્ણય લીધો છે.શહેરની  ટ્રાફિક પોલીસને રાજ્ય સરકાર દ્વારા 30 સ્પીડ ગન ફાળવવામાં આવી છે અને હવે ટ્રાફિક પોલીસ આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોને દંડ […]

સુરત શહેરના વિકાસ માટે પાટિલની ઉપસ્થિતિમાં મ્યુનિ.ની સંકલન સમિતિની બેઠક મળી

સુરતઃ શહેરમાં સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. શહેરના વિકાસના કામોને ગતિ મળે તે માટે તમામ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત સુરતના ધારાસભ્યો અને મેયર હાજર રહ્યા હતા જેમાં આગામી પ્રોજેક્ટને લઈને તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. […]

સુરત શહેરને ચોખ્ખુ-ચણાક કરવા માટે સફાઈ ઝૂંબેશ, 500 કામદારો જોડાયાં

સુરતઃ દેશના સ્વચ્છ શહેરોમાં સુરત શહેરનો પણ સમાવેશ થાય છે. શહેરને સ્વચ્છ બનાવવા માટે સમયાંતરે ઝૂબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ઉપરાંત લોકોમાં સ્વચ્છતા અંગે સ્વયંભૂ જાગૃતિ આવે તે માટે પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. દરમિયાન મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત 3જી ડિસેમ્બરથી શહેરના તમામ ઝોન વિસ્તારમાં આવેલા સ્લમ અને સ્લમ લાઇક વિસ્તારોમાં સ્વચ્છતા […]

સુરત શહેરમાં દરેક ઝાનમાં 50 બેડની હોસ્પિટલ બનાવવા મ્યુનિ.કોર્પોરેશનનો નિર્ણય

સુરત: શહેરમાં વસતીમાં વધારા સાથે શહેરનો વિસ્તાર પણ વધતો જાય છે. શહેરના લોકોને પોતાના ઘરની નજીક આરોગ્ય સેવા મળી રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેના માટે જરૂરી મેડિકલ, નોન-મેડીકલ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓની જગ્યા ઊભી કરવાની જરૂર પડશે. આ માટે મધ્યસ્થ મહેકમ વિભાગે 50 બેડની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code