સુરત શહેરમાં બહારથી આવનારા પ્રવાસીઓને શરદી, ખાંસી કે તાવ હશે તો નો એન્ટ્રી
સુરત : શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. કોરોનાના વધતા કેસ અને મોતનો આંકડો સતત તંત્રની ચિંતા વધારી રહ્યો છે. આવામાં તંત્ર દ્વારા અનેક નિર્ણયો લઈને કોરોનાના કહેરને ઓછા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સુરત પાલિકા દ્વારા નિર્ણય લેવાયો કે, શરદી ,ખાંસી, કે […]