ડામંડ સિટી સુરત પાસે આવ્યા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 માપવામાં આવી
સુરત પાસેના વિસ્તારની ઘરા ઘ્રુજી ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ સુરતઃ– લદ્દાખ અને બિહારના પટના ગઈ કાલે ભૂકંપના આચંકા અનુભવાયા હતા ત્યારે આજ રોજ ગુજરતાના શહેર સુરત પાસે ભૂકંપના આચંકા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે,ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના જાણે સામાન્ય બનતી જઈ રહી છે,અનેક જગ્યાઓ પર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે. […]