રાજકોટ અને જુનાગઢ બાદ હવે વડોદરા તથા સુરત મહાપાલિકા પણ વિપક્ષ વિનાની બને તેવી શક્યતા
અમદાવાદઃ લોકશાહીમાં વિપક્ષ જરૂરી છે. સત્તાધિશોના ખોટા નિર્ણયોનો માત્ર વિરોધ નથી કરવાનો પણ ગેરરીતિ, ભ્રષ્ટાચાર, મોંધવારી સહિતના મુદ્દાઓ ઉઠાવીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ કરવાનું છે. પરંતુ ભાજપનો એજન્ડા જ વિપક્ષને ઘડમૂળથી નેસ્ત નાબુદ કરવાનો છે. એટલે જે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં વિપક્ષની સભ્ય સંખ્યા ઓછી હોય ત્યાં વિપક્ષપદ પાછુ ખેંચવામાં આવી રહ્યું છે. જેમાં […]