1. Home
  2. Tag "Surat news"

માનવતા હજુ મરી પરવારી નથી

શૈલેષ સગપરિયા અમદાવાદ: સુરતનો અંકિત પડશાલા જ્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે એના પિતાનું અવસાન થયું. નાના ભાઈ-બહેન સહિતના પરિવારની જવાબદારી આ 17 વર્ષના છોકરા પર આવી. અંકિતના પિતા મહિને 4000 જેવું કમાતા એટલે બચત તો નહોતી ઉલટાનું એક વર્ષનું મકાન ભાડું પણ ચૂકવવાનું બાકી હતું. અંકિતે હિમત હાર્યા વગર ઘરની જવાબદારીઓ સંભાળી લીધી […]

સુરત: મોટા વરાછામાં નિર્માણાધીન ઇમારતની દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોતની આશંકા

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના આ દુર્ઘટનામાં 7 થી 8 શ્રમિકો દીવાલના કાટમાળ નીચે ફસાયા આ દુર્ઘટનામાં 4 જેટલા શ્રમિકોના મોત નિપજ્યા હોવાની આશંકા સુરત: સુરતમાં મોટા વરાછાના કેદાર હાઇટ્સમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના ઘટી છે. દીવાલ ધરાશાયી થતા ત્યાં કામ કરતા 7 થી 8 શ્રમિકો દીવાલના કાટમાળ નીચે ફસાયા હતા. જેમાં […]

સમુદ્રમાં દુશ્મનોના ઇરાદાઓ નાકામ કરશે નવી ઇન્ટરસેપ્ટર બોટ C-454

સમુદ્રમાં ઘૂષણખોરો, દુશ્મનોની દરેક હિલચાલ પર બાજ નજર રાખશે ઇન્ટરસેપ્ટર બોટ C-454 આત્મનિર્ભર ભારતના મિશનને પણ ઇન્ટરસેપ્ટર બોટ C-454 વધુ પ્રબળ બનાવે છે તેની મહત્તમ સ્પીડ 45 નોટિકલ માઇલ (83 કિ.મી./ કલાક) છે સુરત: ભારતનો સૌથી વધુ 1600 કિલોમીટર દરિયાઇ કાંઠો ગુજરાતમાં આવેલો છે. આ દરિયાના માર્ગે ડ્રગ્સ માફિયા, ભારતના દુશ્મનો, દાણચોરો માટે ભારતમાં પ્રવેશ […]

ગુજરાતનું ગૌરવ! વલસાડનાં યુવકની અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી, બનાવ્યો આ રેકોર્ડ

ગુજરાતના યુવાને વિશ્વ ફલક પર ગુજરાતનું નામ કર્યું રોશન વલસાડનાં યુવકની અમેરિકામાં પાયલોટ તરીકે થઇ પસંદગી 1 વર્ષમાં 1 હજાર કિલોમીટર મુસાફરીનો રેકોર્ડ નોંધાવ્યો સુરત: ગુજરાતના યુવાનો હવે વિશ્વ ફલક પર અનેક સિદ્વિઓ નોંધાવી રહ્યા છે અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. ગુજરાતના વધુ એક યુવાને વિદેશની ધરતી પર સિદ્વિ પ્રાપ્ત કરીને ગુજરાતને ગૌરાવન્તિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code