1. Home
  2. Tag "surat"

સુરતમાં ભર બપોરે અસહ્ય ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને AC હેલ્મેટ અપાયા

સુરતઃ શહેરમાં અસહ્ય ગરમીમાં ભર બપોરે ચાર રસ્તાઓ પર ટ્રાફિકનું નિયમન કરાવતા ટ્રાફિક પોલીસની હાલત કફોડી બનતી હોય છે. પરશેવે રેબઝેબ થતાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. જેનાથી ટ્રાફિક પોલીસના જવાનોને ગરમીમાં મોટી રાહત થઈ છે. માથા પર એસી હેલ્મેટને કારણે માથા પર ગરમી લાગતા નથી. અને ભર બપોરે પણ ટ્રાફિક પોલીસ […]

રાજકોટની ઘટના બાદ સુરત મ્યુનિના સત્તાધિશો જાગ્યા, 5 ગેમ ઝોન સામે ફરિયાદ, 600 મિલક્તો સીલ

રાજકોટઃ રાજકોટના અગ્નિકાંડ બાદ ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે રાજ્યની તમામ મ્યુનિ. કોર્પોરેશનો એલર્ટ બની છે. જેમાં સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી ન હોય તેવા બિલ્ડિંગો અને એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરીને 600 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા  છે. ઉપરાંત પાંચ ગેમઝોનના 14 માલિકો, મેનેજરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી […]

સુરતમાં વીજળીના સ્માર્ટ મીટર સામે 5000 લોકોએ કરી વાંધા અરજી, કોંગ્રેસે આપ્યો લડતને ટેકો

સુરતઃ ગુજરાતભરમાં વીજળીના સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટરને લીધે વીજળીના તોતિંગ બિલો આવી રહ્યા છે. બે મહિનામાં જેટલું વીજળીનું બિલ આવતું હતું. તે પ્રમાણે લોકોએ સ્માર્ટ મીટર રિચાર્જ કરાવ્યા બાદ અઠવાડિયામાં રિચાર્જ પુરૂ થઈ જાય છે. એટલે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર સામે વિરોધ ઊભો થયો છે. ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્માર્ટ […]

સુરતના લોકો 42 ડિગ્રી ગરમી પણ સહન કરી શકતા નથી, હીટ સ્ટ્રોકથી બેના મોત

સુરતઃ ગુજરાતમાં અમદાવાદ સહિત અડધો ડઝન જેટલા શહેરોમાં તાપમાનનો પારો 44થી 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે સુરતના શહેરજનો 42 ડિગ્રી ગરમી પણ સહન કરી શકતા નથી. શહેરમાં લૂ ફુંકાતા બપોરના ટાણે મોટોભાગના લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. દરમિયાન શહેરમાં હીટસ્ટ્રોકને કારણે બે લોકોનાં મોત થયા હતા. […]

પોઇચા ખાતે નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા

નર્મદા નદીમાં ડુબેલા 8 વ્યક્તિઓમાં 3 બાળકોનો સમાવેશ સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવ્યો અન્ય સાત વ્યક્તિઓની યુદ્ધના ધોરણે શોધખોળ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નદી અને દરિયામાં ડુબવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. બે દિવસ પહેલા દાંડીના દરિયામાં છ વ્યક્તિ ડુબ્યાં હતા. જ્યારે વડોદરામાં કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોના ડૂબી જવાની ઘટના બની હતી. […]

સુરતના વરાછા વિસ્તારમાં શોરૂમમાં આગ લાગતા ઈલેક્ટ્રિક બાઈક થયા ખાક,

સુરતઃ શહેરમાં વધતા જતા તાપમાન સાથે આગના આકસ્મિક બનાવો પણ વધતા જાય છે. જેમાં વધુ એક આગનો બનાવ શહેરના નાના વરાછા વિસ્તારમાં બન્યો હતો, ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરો આવી પહોંચ્યા ત્યાં સુધીમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગમાં ઈલેક્ટ્રિક બાઈક અને ફર્નિચર બળીને ખાક થઈ […]

સુરતમાં મ્યુનિ.ની ઓફિસના રિનોવેશન દરમિયાન 14 જેટલી ઐતિહાસિક તોપો મળી આવી

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના દબાણ વિભાગની કચેરીના રિનોવેશન દરમિયાન વર્ષો જુની 14 તોપ મળી આવી હતી. જો કે એવું કહેવાય છે. કે, શહેરમાં 10 વર્ષ પહેલા ખોદકામ દરમિયાન આ તોપો મળી આવી હતી. ત્યારબાદ તેને દબાણ વિભાગના પ્લોટમાં મુકવામાં આવી હતી. અને વર્ષોથી ભંગાર હાલતમાં બીનવારસી પડી હતી. દબાણ વિભાગના અધિકારીઓને આ તોપ અંગે કોઈ માહિતી […]

સુરતમાં કુંભાણીના ફોર્મ રદના મુદ્દે કલેક્ટર સહિતનાને આરોપી બનાવવા કોંગ્રેસે CPને કરી અરજી

સુરતઃ લોકસભાની ચૂંટણીમાં સુરતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં અને અન્ય અપક્ષ સહિત અન્ય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અને તેના સાક્ષીઓના ભાજપ સાથેના સેટિંગને લીધે ઉમેદવારી રદ થઈ હોવાનું કોંગ્રેસના કાર્યકરોનું માનવું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા નિલેશ કૂંભાણી. તેના સાક્ષીઓ અને […]

સુરતમાં જળકુંભીને લીધે તાપી નદી બની લીલીછમ, દૂર્ગંધ મારતા પાણીની ઊઠી ફરિયાદો

સુરતઃ શહેરમાં તાપી નદીમાં જળકુંભીને લીધે નદી લીલીછમ બની ગઈ છે. જેના લીધે નદીનું પાણી પણ પ્રદૂષિત બની ગયું છે. અને પાણી દૂર્ધંગ મારી રહ્યું છે. મ્યુનિ,કોર્પોરેશન પાસે જળકૂંભી દુર કરવા માટે મશીનો તો છે. છતાંયે જળકૂંભી દૂર કરવામાં આવતી નથી. મ્યુનિ. દ્વારા સત્વરે મદીમાંથી જળકુંભી દુર કરવામાં આવે એવી લોકોમાં માગ ઊઠી છે. સુરત […]

સુરતમાં BRTSના ડ્રાઈવરો પુરતો પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા,100 બસના પૈડા થંભી ગયા

સુરતઃ શહેરમાં BRTS બસ ચલાવવા માટે જુદી જુદી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં બસના ડ્રાઈવરોને કોન્ટ્રાક્ટરો દ્વારા પગાર આપવામાં આવે છે. પણ એજન્સી દ્વારા બસના ડ્રાઈવરોને નક્કી કર્યા મુજબનો પગાર ન આપતા ગુરૂવારે 140 જેટલાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતાં 100 BRTS બસના પૈડા થંભી ગયા હતા. જેના લીધે બસના પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code