1. Home
  2. Tag "surat"

સુરતમાં પૂરફાટ ઝડપે આવેલી BRTS બસે રોડ ક્રોસ કરી રહેલી યુવતીને અડફેટે લેતા મોત

સુરતઃ શહેરમાં બીએરટીએસ દ્વારા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરના ટ્રાફિકથી ભરચક માર્ગેના કોરિડોરમાં પણ ઝડપથી બસ ચલાવાતી હોવાથી અને બસચાલકની ગફલતને કારણે અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના ગોડાદરા વિસ્તારમાં સનરાઈઝ સ્કૂલ પાસે બન્યો હતો. જેમાં 19 વર્ષીય પૂજા યાદવ નામની યુવતી રોડ ક્રોસ કરતી હતી. ત્યારે બીઆરટીએસ બસે અફેટમાં […]

અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન

અમદાવાદઃ રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દસ દિવસ સુધી બાપાની સેવા-પૂજા કર્યા બાદ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ગણેશજીની મુર્તિના વિસર્જન માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યાં હતા. તેમજ રાજ્યભરમાં સુરક્ષાને લઈને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનને લઈને […]

અંગદાતા પરિવારએ દેવતા સમાન છે અને અંગદાન એ પણ દેશભક્તિઃ મોહનજી ભાગવત

ડોનેટ લાઈફ, સુરત સંસ્થા દ્ધ્રારા અંગદાતા પરિવારોના સન્માન નો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્દોર સ્ટેડીયમ ખાતે  આયોજીત કરવામાં આવ્યો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત ઉપસ્થિત રહ્યા. તેમજ ૬૩ ડોનર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦૦ થી વધુ સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. ડોનેટ લાઈફ સંસ્થાનાં અધ્યક્ષ નીલેશભાઈ માંડલેવાલા જણાવ્યું હતું […]

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી સુરત આવશે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બરના રોજ સાંજના 4 કલાકે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આયોજીત અંગદાતા પરિવારોના સન્માન સમારંભ તથા ભારતીય ડાક વિભાગ દ્વારા અંગદાનને સમર્પિત વિશેષ કવરના અનાવરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહેશે.

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું, કાચા માલની અછતને લીધે રત્ન કલાકારોને પુરતું કામ મળતું નથી,

સુરતઃ શહેરમાં હજારો લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં ફરી મંદીની મોકાણ શરૂ થઈ છે. કાચા માલની અછત તેમજ તૈયાર પોલીશ્ડ હીરાની માગમાં પણ ઘટાડો થતાં ઘણાબધા કારખાનેદારો મુશ્કેલીનો સામને કરી રહ્યા છે. રત્નકાલકારોને પુરતુ કામ પણ મળતું નથી. ઉપરાંત હીરા બજારમાં રૂપિયાની પણ ક્રાઈસિસ જોવા મળી રહી છે. આમ અંતે હીરાઘસુ કારીગરોને ભોગવવાનો વારો આવ્યો […]

સુરતના દરિયાકાંઠે ફરવા ગયેલા યુવાનોને ચરસનો બીનવારસી જથ્થો મળ્યો, વેચવા જતાં અંતે પકડાયાં

સુરતઃ શહેરના હજીરાના દરિયા કાંઠે બે મિત્રો મહિના પહેલા ફરવા માટે ગયા હતા. જ્યાં અફઘાની ચરસનો રૂપિયા ચાર કરોડની કિંમતનો બિનવારસી જથ્થો કાંઠે પડેલા જોતા જ પોલીસને જાણ કરવાને બદવે બન્નેએ ચરસનો જથ્થો લઈને ઘરમાં સંતાડી દીધો હતો. બન્ને મિત્રો લોટરી લાગી હોય તેમ હવે પૈસાદાર બની જવાશે તેમ માનીને ખૂશખૂશાલ થઈ ગયા હતા. ત્યારબાદ […]

સુરતના આકરોડ ગામની સીમમાં પશુ ચરાવવા ગયેલા 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો

સુરતઃ  જિલ્લામાં દીપડાંની વસતીમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વધારો થયો છે. અવાર નવાર દીપડાઓ જંગલ વિસ્તાર છોડી શિકારની શોધમાં માનવ વસતી તરફ આવતા હોય છે અને પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે દીપડાએ ઢોર ચરાવી રહેલા બાળક પર હુમલો કર્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આકરોડ ગામની સીમમાં ત્રણ બાળકો પશુ ચરાવી રહ્યા હતા. […]

સુરતઃ કિમ ચાર રસ્તા પાસે વિચિત્ર અકસ્માત, એક સાથે 10 વાહનો અથડાયાં

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કિમ ચાર રસ્તા પાસે પૂરઝડપે પસાર થતી લકઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારતા એક-બાદ લગભગ 10 વાહનો અથડાયાં હતા. આ વિચિત્ર અકસ્માતને પગલે […]

સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

સુરત ઉપરાંત રાજકોટમાં આઈડીની રેડ સુરત અને રાજકોટમાં આઈટીની તપાસનો ધમધમાટ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે કરચોરોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ અને જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ જૂથ ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગની તપાસના અંતે કરોડોની કરચોરી […]

સુરતમાં નકલી આધારકાર્ડ સહિતના દસ્તાવેજી બનાવાના કૌભાંડનો પર્દાફાશ, મુખ્ય સુત્રધાર ઝડપાયો

આરોપી નજીવી રકમમાં નકલી દસ્તાવેજ બનાવી આપતો હતો 31 જેટલી વેબસાઈટ મારફતે ડિસ્ટ્રીબ્યુટર બનાવતો હતો ડિસ્ટ્રીબ્યુટરો પાસેથી રૂ. 199ની રકમ મેળવતો હતો અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં નકલી આધારકાર્ડ બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. તેમજ પોલીસે સમગ્ર રેકેટના મુખ્ય સુત્રધારને રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી ઝડપી લીધો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code