1. Home
  2. Tag "surat"

સુરત શહેરના નવા મેયર બન્યાં દક્ષેશ માવાણી, ડે.મેયર તરીકે નરેન્દ્ર પાટીલની પસંદગી

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટની જેમ સુરત મહાનગર પાલિકામાં આજે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે અને નવા મેયર તરીકેની જવાબદારી દક્ષેશ માવાણીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડે.મેયર સહિતના હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી છે. સુરત મ્યુનિસપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને મેયર તથા ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતી હોવાથી ભાજપના દ્વારા […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ડાંગના સુબીરમાં ચાર ઈંચથી વધુ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 60 તાલુકામાં એકથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરત, ડાંગ, વલસાડ અને નવસારી તથા ગાંધીનગરમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં લંબા સમય બાદ મેઘરાજાની મહેર થતા ખેડૂતોમાં […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ દર્દીના અંગોનું દાન, ચાર વ્યક્તિઓને મળ્યું નવુ જીવતદાન

સુરતઃ જન્માષ્ટમીના પાવન પર્વે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા ગામના 59 વર્ષીય રેવાભાઈ સેગાજીભાઈ વસાવા બ્રેઈનડેડ થતા તેમની બે કિડની, લિવર અને આંતરડાના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી કૃષ્ણ જન્મોત્સવના ભક્તિસભર પર્વે 42મુ અંગદાન થતા જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ, ડાંગ અને સુરતમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતના માંગરોળમાં ચાર કલાકના સમયગાળામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. […]

સાતમ-આઠમના તહેવારોમાં ટ્રાફિકના ધસારાને લીધે સુરતથી 100થી વધુ એસટીની એક્સ્ટ્રા બસો,

સુરતઃ સાતમ-આઠમના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું સવિશેષ મહાત્મ્ય હોય છે. અને સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ સાતમ-આઠમના તહેવારોમાં પોતાના માદરે વતમ જતા હોય છે. એટલે તહેવારો દરમિયાન એસટી બસોમાં પ્રવાસીઓના ભારે ભીડ જોવા મળતી હોય છે. એટલે સુરત એસટી ડિવિઝન દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસ મુકવામાં આવી છે. સાતમ-આઠમના તહેવારને લઈને […]

સુરતમાં પાણીની લાઈનમાં અંદર ઉતરેલા યુવાનનું ગુંગળામણથી મોત, 3ની હાલત ગંભીર

અમદાવાદઃ સુરતમાં ગટરમાં ઉતરેલા ચાર વ્યક્તિને ગુંગળામણ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક શ્રમજીવીનું મોત થયું હતું. જ્યારે એક યુવતી સહિત 3 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બરબોધન ગામનો 20 વર્ષિય દર્શન સોલંકી સુરતના ગૌરવ પથ રોડ નજીક આવેલા એક […]

સુરતમાં આંગડિયા કર્મચારી પાસેથી કરોડોની લૂંટ કરી નાસી ગયેલા 4 શખસો વાપીથી પકડાયા

સુરતઃ શહેરમાં તાજેતરમાં થયેલી આંગડિયા લૂંટમાં પોલીસે GPS સિસ્ટમને લીધે ગણતરીના કલાકોમાં જ લૂંટારૂ શખસોને દબોચી લીધા હતા, આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડો રૂપિયાના હીરા ભરેલી બેગમાં GPS મુકવામાં આવ્યું હતુ. લૂટારૂ શખસો હીરા ભરેલી બેગ લૂટીના ભાગ્યા હતા. પણ હીરા ભરેલી બેગમાં રખાયેલું GPS ટ્રેકર પોલીસને લૂંટારૂ શખસોનું લોકેશન આપતું હતું. એટલે લૂંટારૂ શખસો […]

સુરતમાં પોલીસ દ્વારા 7000 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરાયા

અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. ત્યારે સાયબર ક્રાઈમના બનાવો સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરના 7,000થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરવાનું વિશેષ આયોજન કરાયું હતું.  શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી […]

સુરતમાં સીટી બસ અને બીઆરટીએસ સેવાના ભાડામાં રૂ. 1થી 5નો કરાયો વધારો

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસના ભાડામાં થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા વધારો કરાયા બાદ હવે સુરત મનપાએ મનપા સંચાલિત સિટી બસના ભાડામાં રૂ. 1થી 5નો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે સુરતની સીટી બસમાં મુસાફરી કરવા માટે વધારે નાણા ખર્ચ કરવા પડશે. સુરત મનપાની 38મી બોર્ડ મીટીંગમાં બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય […]

સુરતના સચિન જીઆઈડીસીમાં લિફ્ટ દૂર્ઘટના, બે શ્રમજીવીના મોત

દૂર્ઘટનામાં ગંભીર રીતે શ્રમજીવીની હાલત નાજુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી દૂર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ શરૂ કરાઈ અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ઔદ્યોગિક સંસ્થામાં લિફ્ટ દૂર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 3 શ્રમજીવીઓને ગંભીર ઈજા થઈ હતી. આ દૂર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે એક શ્રમજીવીની હાલત નાજુક હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code