1. Home
  2. Tag "surat"

સુરતમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ, ધારાસભ્યો, સાંસદ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા

સુરતઃ  શહેરમાં હર ઘર તિરંગા યાત્રાને લઈને રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભાજપ દ્વારા અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં યાત્રા યોજવામાં આવી હતી. ભાજપના યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બાઈક રેલીમાં સહભાગી થયા હતા. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વરાછા વિધાનસભા વિસ્તારમાં ભવ્ય […]

સુરતમાં ખીચો-ખીચ વિદ્યાર્થીઓને ભરતા સ્કૂલવાન-રિક્ષા ચાલકો સામે આરટીઓની કાર્યવાહી, 6 લાખનો દંડ વસુલાયો

આરટીઓએ 51 જેટલા સ્કૂલવાહનો પકડીને કરી કાર્યવાહી બાળ આયોગની ફરિયાદ બાદ આરટીઓ આવ્યું હરકતમાં આરટીઓ હવે અઠવાડિયામાં બે દિવસ સ્પેશિયલ ડ્રાઈવ કરશે અમદાવાદઃ ગુજરાતમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ સ્કૂલવાન અને રિક્ષાઓમાં સ્કૂલ જાય છે. જો કે, કેટલાક સ્કૂલવાન અને સ્કૂલરિક્ષાના ચાલકો કમાવી લેવાની લહાયમાં મર્યાદા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડવા હોવાની ફરિયાદો ઉઠી છે. […]

સુરતમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રની સચિન શાખામાં બુકાનીધારી લૂંટારૂ ત્રાટક્યા, 14 લાખની લૂંટ

સુરતઃ શહેરમાં છેલ્લા કેટલાક મહિનામાં ચોરી અને લૂટ કેસમાં વધારો થતો જાય છે.  અસામાજિક તત્વોને પોલીસનો જાણે કે કોઇ ભય જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. શહેરના પોશ ગણાતા સચિન વિસ્તારમાં સવારે 11:30 વાગ્યાની આસપાસ બે બાઇક પર આવેલા પાંચ લૂંટારૂ શખસોએ બેન્ક ઓફ મહારાષ્ટ્રની શાખામાં ઘુસીને લૂંટ ચલાવી હતી.  ચાર હેલ્મેટ પહેરેલા અને […]

સુરતમાં શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલા જ કાપડ બજારમાં તેજીથી વેપારીઓને રાહત

સુરતઃ  શહેરમાં અનેક પાવરલૂમ્સ અને કાપડની મિલો આવેલી છે. અને શહેરની કાપડ માર્કેટ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી હોય છે. છેલ્લા બે ત્રણ મહિનાથી માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને બહારના રાજ્યોમાં જૂન મહિનામાં તહેવારોની ખરીદી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે બહારના રાજ્યોમાં વરસાદના કારણે પુર અને લેન્ડસ્લાઈડીંગ જેવી ઘટનાઓના […]

સુરતમાં ડાયમન્ડ બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 18મી ડિસેમ્બરે કરાશે લોકાપર્ણ

સુરતઃ શહેરમાં 3400 કરોડના ખર્ચે બનાવાયેલુ ડાયમંડ બુર્સ  આખા વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શહેરના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત ડાયમંડ બુર્સનો લોકાર્પણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. 17 ડિસેમ્બર કરાશે. સુરતના ડાયમંડ બુર્સનું ડેલિગેશન વડાપ્રધાનને આમંત્રણ આપવા દિલ્હી ગયુ હતું. જ્યાં વડાપ્રધાને […]

સુરતમાં દોઢ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર આરોપીને કોર્ટે ફરમાવી ફાંસીની સજા

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના કપ્લેથા ગામમાં દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં સ્થાનિક અદાલતો આરોપી ઈસ્માઈલને પોક્સો સહિતની કલમ હેઠળ કસુરવાર ઠરાવીને આજે ફાંસીની સજા ફરમાવી હતી. આ ઉપરાંત પીડિત પરિવારને 10 લાખનું વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો.સ્થાનિક અદાલતે ઝડપી ન્યાયની પ્રકિયા પૂર્ણ કરીને […]

સુરતના તાપી કિનારે મહાભારત કાળનો ત્રણ પાનનો વડ અસ્તિત્વ ધરાવે છે…

અમદાવાદઃ સુર્યપુત્રી તાપી નદીના કિનારે પાંચ હજાર વર્ષ પહેલાના દ્વાપર યુગનું ત્રણ પાનના વડનું નાનકડું ઝાડ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થળ પર માત્ર દોઢ ફૂટના આ ત્રણ પાનના વડનું ઉગવું એ તાપી નદીનું મહાત્મ્ય દશવિ છે. આ ત્રણ પાનના વડ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થયો […]

અમદાવાદ બાદ હવે સુરતમાં નબીરાએ કહેર વર્તાવ્યો, નશામાં ચકચુર કારચાલકે 5 વ્યક્તિઓને લીધા અડફેટે

ત્રણ મોટરસાઈકલને અડફેટે લઈને અકસ્માતની હારમાળા સર્જી પોલીસે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી આરોપી સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ ઉપર ઘનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલે સર્જેલા અકસ્માતની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે સુરતમાં નબીરાએ પૂરઝડપે મોટરકાર હંકારીને પાંચ વ્યક્તિઓને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પૂરઝડપે […]

‘હર ઘર તિરંગા’ને લીધે માગ વધતા સુરતની એક કંપનીને 50 લાખ તિરંગા બનાવવાનો મળ્યો ઓર્ડર

સુરતઃ રાષ્ટ્રીય પર્વ ગણાતા 15મી ઓગસ્ટને હવે ગણતરીના દિવસ બાકી રહયા છે. ત્યારે તિરંગા રાષ્ટધ્વજની વધતી માગને પહેંચી વળવા માટે સુરતની કાપડ મિલોને તિરંગા બનાવવાના મોટા ઓર્ડર મળી રહ્યા છે.  શહેરના પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર […]

સુરતઃ પંચાયત હસ્તકના 45 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

અમદાવાદઃ સુરત જિલ્લામાં ચોવીસ કલાક દરમિયાન બારડોલી તાલુકામાં 8 ઈચ, મહુવા તાલુકામાં 12 ઈચ પલસાણા તાલુકામાં 6 ઈચ, માંડવીમાં ચાર ઈચ જેટલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ઓવર ટોપીંગ, અન્ડર પાસમાં પાણી ભરવાને કારણે 45 જેટલા રસ્તાઓને વાહન વ્યવહાર તથા લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં પલસાણાના નવ, બારડોલીના 17, મહુવાના 13 અને માંડવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code