1. Home
  2. Tag "surat"

સંયુક્ત કુટુંબ વ્યવસ્થા આપણા સમાજ જીવનનું અભિન્ન અંગ :કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા

અમદાવાદઃ સુરતના વરાછના મિનિબજાર સ્થિત સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ધી રચના કો-ઓપ. ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી’ દ્વારા ‘સંયુક્ત પરિવાર વિચાર ગોષ્ઠિ’ યોજાઈ હતી. તેમજ 26મી વાર્ષિક સાધારણ સભા, વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સિલ્વર જ્યુબિલી સમાપન વર્ષ સમારોહ પણ […]

દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, જનજીવનને વ્યાપક અસર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને વ્યાપક અસર થી છે. દરમિયાન બારડોલીના 10 અને પલસાણાના 4 માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ […]

સુરતમાં કરોડોના ખર્ચે બનાવેલા નવા બ્રિજમાં તિરાડો પડતા વિપક્ષે ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપો

સુરતઃ ગુજરાતમાં નવા જ બનાવેલા પુલો જર્જરિત બની જતા સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. તાજેતરમાં તાપી જિલ્લામાં તો લોકાર્પણ પહેલાં જ એક પુલ ધરાશાયી થયો હતો. અમદાવાદમાં પણ નવો બનાવેલો બ્રિજ ચાર વર્ષમાં જ બિસ્માર બની જતાં […]

સુરતમાં રખડતા કૂતરાનો ત્રાસ, ત્રણ વર્ષના બાળક પર હુમલો કરી લોહી લૂહાણ કર્યો

સુરત:  શહેરમાં  રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. રોજબરોજ કૂતરા કરડવાના અનેક બનાવો બની રહ્યા છે. શહેરના ભટાર વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા ત્રણ વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કર્યો છે. હુમલામાં બાળકને આંખ અને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. કૂતરાના ત્રાસ સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાનથી છ લોકોને જીવતદાન મળ્યું

અમદાવાદઃ તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ દ્વારા છેલ્લા છ […]

સુરતના ટીંબા ગામ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા 3નાં મોત, અકસ્માત બાદ ડમ્પર સળગી ગયું

સુરતઃ રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પુર ઝડપે ચલાવાતા વાહનોને લીધે તેમજ ઓવરટેક કરવાની લાહ્યમાં અકસ્માતો સર્જાતા હોય છે. સુરત જિલ્લાના ટીંબા ગામ નજીક પુરફાટ ઝડપે જતાં ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ત્રણ યવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ડમ્પરમાં આગ લાગી હતી. આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા […]

સુરતમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત, કારના પતરા કાપીને ઘવાયેલાઓને બહાર કઢાયા

સુરતઃ શહેરના નવા રિંગ રોડ પર સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ નજીક પૂર ઝડપે આવેલી બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેયો હતો. અકસ્માતના બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. દરમિયાન આ અકસ્માતના […]

વિશ્વ યોગ દિવસે 1.5 લાખથી વધુ લોકો મળીને યોગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવા પર પીએમ મોદીએ સુરતને શુભેચ્છાઓ પાઠવી

1.5 લાખ લોકોએ યોગ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ પીએમ મોદીે આ બાબતે સુરતને પાઠવી શુભેચ્છા અમદાવાદઃ-  વિતેલા દિવસને 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને જો ભારતની વાત કરીએ તો ગુજરાતમાં સુરત શહેર ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જો કે મહત્વની વાત એ હતી કે આ દિવસે […]

સુરતમાં બોગસ આધારકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ, પાંચ આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં નકલી આધારકાર્ડ બનાવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી 163 જેટલા બનાવટી આધારકાર્ડ મળી આવ્યાં હતા. એટલું જ નહીં આરોપીઓ પાસેથી અન્ય કેટલાક બોગસ દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ આરંભી છે. એટલું જ નહીં […]

સુરતમાં ભારે પવન ફુંકાતા 23 વૃક્ષો ધરાશાયી, ફાયર વિભાગે શરૂ કરી કામગીરી

સુરતઃ બિપરજોય વાવાઝોડાને લીધે સુરત શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવનથી 23 વૃક્ષ ધરાશાયી થયા હતા. આગામી 4 દિવસ પવનની ઝડપ સાથે ઝાપટા પડી શકે છે. રોડ પર પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી મ્યુનિ.ના ફાયર વિભાગના જવાનોએ હાથ ધરી હતી. સુરત મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગના સૂત્રોના કહેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code