1. Home
  2. Tag "surat"

સુરતનું ભાંડુત ગામ રાજ્યનું સૌપ્રથમ ડિઝલપંપ મુકત ગામ બન્યું

અમદાવાદઃ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ભાંડુત ગામએ ગુજરાત રાજયનુ સૌપ્રથમ 100 % સોલાર પંપ સંચાલિત ડિઝલપંપમુકત ગામ બન્યું છે. આ સૌર ઉર્જા (સોલાર વોટર પંપ) સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શકય બન્યું છે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજના થકી. ભાંડુતગામ ખાતે આયોજીત  […]

સુરત નજીક સિગ્નલ પોઈન્ટ જામ થતા રાજધાની સહિત 10 જેટલી ટ્રેનોને રોકવી પડી

સુરત: મુંબઈ-વડોદરા વચ્ચે ટ્રેનોનો સારોએવો ટ્રાફિક રહેતો હોય છે.  સતત 24 કલાક ગુડઝ ટ્રેનોથી લઈને અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોય છે. ત્યારે સુરત નજીક સિગ્નલ પોઇન્ટ જામ થતાં 10 જેટલી ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર રોકવાની ફરજ પડી હતી. કીમ નજીક ટ્રેક પર ક્ષતિ સર્જાતા સમારકામ કરી સવા કલાક બાદ ટ્રેનો ફરી પૂર્વવત કરાઈ હતી. […]

સુરતમાં એક વ્યક્તિ પેટ્રોલપંપ સળગાવવાનો કર્યો પ્રયાસ,સીસીટીવીમાં વીડિયો રેકોર્ડ

સુરત :સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે હજુ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના મગદલ્લા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર એક ગંભીર ઘટના બની હતી. જેમાં અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા […]

સુરતઃ રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ બે ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં માર્ગની વચ્ચે આવેલા બે ધાર્મિક સ્થળ મંદિર અને દરગાહને પગલે ટ્રાફિકમાં અડચણ ઉભી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન તંત્ર દ્વારા રાત્રિના સમયે જ ગણતરીના કલાકોમાં જ બંને ધાર્મિક સ્થળોનું દબાણ હટાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાત્કાલિક રોડનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવાની […]

સુરતઃ 3 કિલો સોનુ, કિંમતી હિરા અને બ્રાન્ડેડ ઘડિયાળો DRIએ જપ્ત કરી

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ સુરત SEZ, સચિન ખાતે સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે જાહેર કરાયેલ આયાત માલમાં 3 કિલો સોનું, 122 કેરેટ ડાયમંડ, પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો વગેરે જપ્ત કર્યા હતા. ડીઆરઆઈ સુરત પ્રાદેશિક એકમના અધિકારીઓ દ્વારા ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં સૂચવવામાં આવ્યું હતું કે એક જ્વેલરી યુનિટ સ્ટેઈનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે […]

ડામંડ સિટી સુરત પાસે આવ્યા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 માપવામાં આવી

સુરત પાસેના વિસ્તારની ઘરા ઘ્રુજી ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ સુરતઃ–  લદ્દાખ અને બિહારના પટના ગઈ કાલે ભૂકંપના આચંકા અનુભવાયા હતા ત્યારે આજ રોજ ગુજરતાના શહેર સુરત પાસે ભૂકંપના આચંકા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે,ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના જાણે સામાન્ય બનતી જઈ રહી છે,અનેક જગ્યાઓ પર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે. […]

સુરતઃ ડ્રેનેજ ચેમ્બરમાં સફાઈ માટે ઉતરેલા 2 શ્રમિકોનું ગુંગળામણથી મોત, એકની હાલત ગંભીર

અમદાવાદઃ રાજ્યમાં અવાર-નવાર ગટર-ખાળકુવા સાફ-સફાઈ દરમિયાન શ્રમજીવીઓના મોતની ઘટના બને છે. દરમિયાન હવે સુરતમાં આવી ઘટના સામે આવી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ સાફ કરવા અંદર ઉતરેલા બે શ્રમજીવીઓના મૃત્યું થયું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર પીપલોદ વિસ્તારમાં આવેલી કોલેજના સંકુલમાં ડ્રેનેજ […]

ભાવનગર ST ડિવિઝન ટ્રાફિકના ઘસારાને પહોંચી વળવા સુરત માટે 125 એકસ્ટ્રા બસ દોડાવશે

ભાવનગરઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે.શાળા-કોલેજોમાં 20મી ઓકટોબરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. ઘણાબધા પરિવારોએ વેકેશનમાં ફરવા જવા માટેનો પ્લાન બનાવી દીધો છે. જો કે દિવાળી પહેલા જ હાલ એસટી બસોમાં પ્રવાસીઓની સારીએવી ભીડ જોવા મળી રહી છે. ત્યારે ભાવનગર અને બોટાદ જિલ્લાનાં મુસાફરો માટે 20થી 22 ઓક્ટોમ્બર દરમિયાન સુરત […]

સુરતમાં રત્ન કલાકારોની પડતર માગણીઓને લીધે રેલી યોજાય તે પહેલા જ પોલીસે કરી અટકાયત

સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. જેમાં રત્નકલાકારોના અનેક પ્રશ્નો છે. અને તેમની  પડતર માંગણીઓને લઈને ડાયમંડ વર્કર યુનિયને વિરોધ નોધાવ્યો હતો. અને કતારગામ દરવાજા ખાતેથી રેલીનું  આયોજન કરાયું હતું. જો કે રેલી શરૂ થાય તે પહેલા જ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ અને રત્ન કલાકારોની પોલીસે અટકાયત કરી હતી. સુરત શહેર […]

સુરત ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક વાહનો માટે પણ જાણીતું બનશેઃ પીએમ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સુરતમાં ₹3400 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને સમર્પિત કર્યો હતો. વડાપ્રધાનએ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોના તબક્કા-1 અને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઈલ (ડ્રીમ) સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાનએ પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો. વડાપ્રધાનએ બાયોડાયવર્સિટી પાર્કનો શિલાન્યાસ કર્યો, જે ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code