1. Home
  2. Tag "surat"

સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજને ઝગમગતો કરવા સેન્સર બેઝ્ડ મોનીટરીંગ કામગીરી હાથ ધરાશે

સુરતઃ શહેરમાં કેબલ સ્ટેઈડ બ્રીજને વિવિધ રંગબેરંગી રોશનીથી ઝગમગાટ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શહેરના કેબલ સ્ટેઈડ બ્રિજ  પ્રોજેક્ટની સેન્સર બેઝ મોનિટરિંગ તથા ફસાડ પ્રકારની લાઇટિંગ, પાંચ વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સ માટે મનપા દ્વારા અંદાજે 10  કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ એક કંપનીને સોંપ્યો હતો. કેબલ સ્ટેઇડ બ્રિજ પર સેન્સર અને લાઇટિંગ માટેની કામગીરી આગામી એક બે […]

સુરતમાં પાલનપુર પાટિયા નજીક નવા બનાવેલા રોડ પર મોટો ભૂવો પડ્યો, મ્યુનિની બેદરકારી

સુરતઃ સુરત શહેરમાં વરસાદને લીધે મ્યુનિ.કોર્પોરેશનના પ્રિ-માન્સુન પ્લાનની નિષ્ફળતાને ઉજાગર કરી દીધી છે. વરસાદને કરણે રોડ પર ખાડાં પડી ગયા છે. ત્યારે આબરૂનું ધોવાણ અટકાવવા મ્યુનિ.ના સત્તાધીશો દ્વારા ઉતાવળે રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે,તેમ છતાં મ્યુનિ.ની બેદરકારી ઉઘાડી પડી ગઈ છે. પાલનપુર પાટિયા નજીક નવા બનાવેલા રોડ પર  મોટો ભુવો પડી ગયો […]

સુરતમાં વરસાદથી તૂટી ગયેલા રસ્તાઓ ત્રણ દિવસમાં કોન્ટ્રાકટરોના ખર્ચે રિપેર કરાશે,

સુરતઃ  શહેરમાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઘણા રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. સાત કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે ત્રણ દિવસમાં રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જે જગ્યાએ રોડ ધોવાયા છે તેના કોન્ટ્રાક્ટરોના ખર્ચે રોડ રિપેર કરાશે. સુરતના મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે […]

સુરતના ખજોદ ગામમાં દીપડાના ભયથી ફફડતા ગ્રામજનો, અંતે ફોરેસ્ટ વિભાગે મુક્યું પાંજરું

સુરતઃ  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાંનો વસવાટ વધી રહ્યો છે. દીપડાંઓ શિકારની શોધમાં ગાંમડામાં ઘૂસી જઈને પશુઓનું મારણ કરતા હોય છે. હાલ ખેતીની સીઝન ચાલી રહી છે. ત્યારે ખેડુતો પોતાની વાડી-ખેતર પર જતા પણ ડરી રહ્યા છે. જિલ્લાના ખજોદ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો શિકારની શોધમાં આટાંફેરા મારી રહ્યો છે. દીપડાંને જોતા જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી […]

સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલું હીરાનું અદ્યતન રિસર્ચ સેન્ટર બનાવવાની વિચારણા

અમદાવાદઃ વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાય એ હેતુથી સુરત ડુમસ રોડ સ્થિત અવધ યુટોપિયા ખાતે સુરત ડાયમંડ એસોસિએશન આયોજિત ત્રિદિવસીય લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગના થઇ […]

સુરતના માંડવીનો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચતા, ડેમના 6 દરવાજા ખોલાયાં

સુરતઃ જિલ્લાના ભારે વરસાદને લીધે માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ડેમની કુલ સપાટી 115.80 મીટર છે. ડેમની આમલી સપાટી હાલ ભયજનક સપાટીની નજીક 111.40 મીટરે પહોંચી ગઈ છે. જેથી વહીવટી તંત્ર દ્વારા 23 ગામોને એલર્ટ કરાયાં છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી ભારે વરસાદ પડ્યો હતો, હજુપણ આકાશમાં ઘટાટોપ વાદળો […]

ગુજરાતઃ સુરતના 41 હજાર ખેડૂતોને કુદરતી ખેતીની તાલીમ અપાઈ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કુદરતી ખેતી કોન્ક્લેવને સંબોધન કરશે. સુરત જિલ્લાના લગભગ 41 હજાર ખેડૂતોને કુરદતી ખેતી અંગે તાલિમ આપવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ, 2022માં ગુજરાત પંચાયત મહાસંમેલનમાં તેમના સંબોધનમાં દરેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતોને ખેતીની કુદરતી રીત અપનાવવા આહ્વાન કર્યું હતું. […]

વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે ખોટી દોડાદોડી ન કરતા, મોદી અને શાહ તમામને ઓળખે છેઃ પાટિલ

સુરતઃ શહેરમાં પ્રથમ વખત મળેલી પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારીમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત અપેક્ષિત 1000 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવવાનો છે. ત્યારે ભાજપે 150 બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બીજીબાજુ આ વખતે […]

સુરતમાં આજથી ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકઃ વિધાનસભાની ચૂંટણી અંગે મનોમંથન કરાશે

સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીની ચર્ચા કરવા માટે આજે શનિવારે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સૂરતમાં મળશે. આ કારોબારી બેઠકમાં ભાજપ પોતાના કારોબારી સભ્યોને કાર્યકર્તાઓની સંખ્યા વધારવા માટે આદેશ આપશે. ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ધીરેધીરે પોતાનો વ્યાપ […]

સુરતમાં ભાજપ પ્રદેશની કારોબારીની બે દિવસીય બેઠક 7મી જુલાઈથી યોજાશે, ચૂંટણી સંદર્ભે ચર્ચા થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં તૈયારીઓમાં ભાજપ સૌથી મોખરે છે. આ વખતે ભાજપને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવો પડશે. એટલે કે, વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાશે. જો કે સત્તા વિરોધી મતોમાં વિભાજન થવાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code