1. Home
  2. Tag "surat"

સુરતની સિવિલ હોસ્પિટલમાં બેડની અછતથી દર્દીઓને ભોંય તળિયે સુવડાવાયા

હોસ્પિટલના ટીબી વોર્ડમાં દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને કરાતી સારવાર, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વેઠવી પડતી હાલાકી,    હોબાળો થતાં તમામ દર્દીઓને ભોયતળિયોથી બેડ પર લેવાયા સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં પથારી (બેડ)ની અછત હોવાથી દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને સારવાર કરાવવાની ફરજ પડી રહી છે. હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં બેડની અછતના હોવાથી 8 માં […]

સુરતમાં 5 કરોડની લૂંટ કેસમાં 4 શખસો ઝડપાયા બાદ થયા નવા ખૂલાશા

આરોપીઓએ 3 મહિના પહેલા જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો, કન્ટેનર સાથે કારનો અકસ્માત થયો ને 3 આરોપીઓ ઝડપાયા, મિત્ર પાસેથી લગ્નપ્રસંગે જવાનું કહી ગાડીઓ ભાડે લીધી હતી  સુરતઃ શહેરના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10  દિવસ પહેલા પાંચ કરોડની લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટારૂ શખસોને પકડવા માટે પોલીસે ભારે જહેમત ઊઠાવી હતી. 200થી વધુ પોલીસ […]

સુરત : નવજાત બાળકીના 5 અંગોના દાનથી 4 જીવનદીપ રોશન

સુરતઃ મૂળ સૌરાષ્ટ્રના ઢાંક ગામના વતની મનીષાબેન મયુરભાઈ ઠુંમરની નવજાત બાળકીના અંગદાનથી ચાર જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. સુરતમાં મયુરભાઈ પ્લંબિંગ મજુરી કામ  સાથે સંકળાયેલા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખુબ ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે. લીવરથી 14 મહિનાના સુરતના બાળક અને બંને કિડની અમદાવાદના 10 વર્ષીય બાળકને કે જે ચોથા ધોરણમાં અભ્યાસ […]

સુરત: નવરાત્રીમાં છેડતી કરતા અસામાજિક તત્વોને ઝડપી લેવા પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન

અમદાવાદઃ માં અંબાની આરાધના એટલે કે નવરાત્રીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે કેટલાક મનચલા અને અસામાજિક તત્વો ગરબા રમતી યુવતીઓ અને મહિલાઓની છેડતી અને હેરાનગતિ કરતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી આવી ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શી ટીમ તૈયાર કરી છે. જે ગરબા ગ્રાઉન્ડ ઉપર છેડતી અને […]

સુરતમાં ટેક્સટાઈલ યુનિટમાં આગ લાગી, એકનું મોત 5 દાઝ્યા

મકાનના ત્રીજા માળે ગમને મિક્સિંગ કરવા કેમિકલ નાંખતા આગ ફાટી નિકળી, યુનિટમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું, બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો સુરતઃ શહેરના સીમાડા નાકા વિસ્તારમાં વાલમનગરના એક ત્રણ માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. મકાનના ત્રીજા માળ ઉપર આગ લાગતા ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનો […]

સુરતમાં ઓવરસ્પિડિંગમાં વાહનો ચલાવતા 1383 ચાલકો દંડાયા

ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું, નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનચાલતો સામે 1465 કેસ કરાયા, શહેરના રિઝન-1માં સૌથી વધુ કેસ નોંધાયા સુરતઃ શહેરમાં રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. એમાં ઘણા વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવે ટ્રાફિકની સમસ્યા વધુ વકરતી હોય છે. આથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને અકસ્માતના બનાવો ઘટાડવા માટે તેમજ […]

સુરતમાં મનપાએ ઉત્પન્ન થતા ગંદાપાણીને સંસાધનમાં રૂપાંતરિત કર્યુ

અમદાવાદઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) એ 116 એમએલડીની સ્થાપિત ક્ષમતાવાળા 4 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપીને શહેરમાં ઉત્પન્ન થતા ગંદાપાણીને સંસાધનમાં રૂપાંતરિત કર્યા છે જેથી તાજા પાણીના સંસાધનો પરની નિર્ભરતા ઓછી કરી અને ટ્રીટેડ ગંદાપાણીને આર્થિક સંસાધન તરીકે ઘડવામાં આવી રહ્યું છે, કે જેથી સ્થિરતા અને પરિપત્ર અર્થતંત્રને પ્રોત્સાહન આપી શકાય. સુરતે ડાયરેક્ટ સર્વિસ લાઇન તેમજ […]

સુરતમાં નકલી નોટો છાપવાનું મીની કારખાનું પકડાયું

પોલીસે એક લાખની નકલી નોટો સાથે ત્રણ શખસોની કરી ધરપકડ, સરથાણામાં કાપડ વેચાણની ઓફિસમાં નકલી નોટો છાપવામાં આવતી હતી, આરોપીઓ એક અસલી નોટ સામે 3 નકલી નોટ્સ આપતા હતા સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં નકલી ચલણી નોટો છાપવાનું મીની કારખાનું એસઓજી પોલીસે પકડી પાડ્યુ છે. અને 1 લાખની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઇલ વગેરે મળી 2 […]

સુરતમાં વેપારી પાસે તોડ કરતાં બે નકલી પોલીસ જવાન પકડાયા

રિક્ષાચાલક સહિત બે શખસોની ગોડાદરા પોલીસે કરી ધરપકડ, વેપારી ચોરીનો માલ ખરીદતા હોવાની ધમકી આપી રૂપિયાની માગણી કરી હતી,   આરોપીઓએ પોલીસમાં ડી સ્ટાફમાં હોવાની ખોટી ઓળખ આપી હતી સુરતઃ ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમ નકલી અધિકારીઓ અને નકલી પોલીસ, નકલી સરકારી કચેરી અને નકલી ટોલનાકા પકડાયા છે. ત્યારે સુરત શહેરમાં કાપડના એક વેપારીને પોતાની […]

સુરત: રોંગ સાઈડ વાહન હંકાનારાઓ સામે થશે કાર્યવાહી, 88 ટીમ બનાવાઈ

અમદાવાદઃ સુરત શહેર પોલીસ કમિશનરે રોંગ સાઈડ વાહન હંકારનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. રોંગ સાઈડ વાહન ચલાવનારાઓની સાન ઠેકાણે લાવવા 88 ટીમ બનાવી કડકાઈથી કાર્યવાહી શરૂ કરાઈ છે. સુરત આરટીઓએ પણ વારંવાર ટ્રાફિકના નિયમ તોડનારા વાહનચાલકોના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવા અથવા વાહન રજિસ્ટ્રેશન રદ કરવા ઝુંબેશ હાથ ધરી છે. 75થી વધુ વખત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code