1. Home
  2. Tag "surat"

ગ્રીષ્મા હત્યા કેસઃ અદાલતે આરોપી ફેનિલને ગુનેગાર જાહેર કર્યો

અમદાવાદઃ સુરતમાં ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. આવતીકાલે આરોપીને કોર્ટ સજાનો ચુકાદો સંભળાવે તેવી શકયતા છે. કોર્ટે આજીવન કેદ તથા ફાંસી કેમ ના આપવી તે અંગે આરોપી ફેનીલને સવાલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 12મી ફ્રેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગોયાણીએ સરાજાહેર […]

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી,નાગરિકો સાથે કર્યો સંવાદ

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી બિરલાએ સુરતના પ્રબુદ્ધ નાગરિકો સાથે કર્યો સંવાદ સુરતમાં લોકસભા સ્પીકરનું નાગરિક અભિવાદ સુરત:લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી હતી અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.સુરતમાં તેમણે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.સુરતમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.મોડી સાંજે એમના સન્માનમાં નાગરિક અભિનંદન સમારોહ પણ યોજવામાં આવ્યો […]

સુરત ખાતે “સ્માર્ટ સિટી,સ્માર્ટ શહેરીકરણ” કાર્યક્રમનું આયોજન,સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો રહેશે હાજર

“સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” કાર્યક્રમ આ કાર્યક્રમમાં 100 સ્માર્ટ સિટી જોડાશે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન સુરત:વડાપ્રધાન દ્વારા ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે કરવામાં આવેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના આહ્વાન અંતર્ગત ભારત સરકારનું આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય 18 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતના સુરત ખાતે “સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” નામથી એક કાર્યક્રમનું આયોજન કરશે.આઝાદી કા અમૃત મહોત્સવની […]

સુરતમાં રહેતા વિદ્યાર્થીએ વિદેશમાં ભણવાની ઈચ્છા પુરી ન થતા જીવનનો અંત કર્યો

વિદેશમાં ભણવાનો વિદ્યાર્થીનો શોખ શોખએ લઈ લીધો જીવ અમેરિકામાં ભણવાની હતી ઈચ્છા સુરત: ભારતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થી વિદેશ ભણવા જતા હોય છે. કેનેડા અને અમેરિકા તો એમની પહેલી પસંદ હોય છે ત્યારે સુરતમાં એવું બન્યું કે એક વિદ્યાર્થીએ વિદેશમાં ભણવા ન મળતા પોતાના જીવનનો અંત કરી દીધો. સુરતના નાના વરાછા ખાતે રહેતા યુવકે […]

સુરતમાં CGSTના બે અધિકારી સહિત ત્રણ વ્યક્તિઓ 15 હજારની લાંચ લેતા પકડાયા

સુરતઃ ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓમાં પણ હવે લાંચ લેવાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં ગાંધીનગરમાં જમીન માપણી અધિકારી લાંચ લેતા પકડાયા બાદ સુરતમાં સ્ટેટ જીએસટીના બે અધિકારી સહિત ત્રણને રૂપિયા 15 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા. સુરત શહેરમાં યાર્નનો વેપાર કરતા વેપારીની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવીને CGST અને સેન્ટ્રલ એકસાઇઝ નાનપુર સુરત […]

જો તમે સુરત બાજુ જઈ રહ્યા છો, તો આ ફરવા લાયક સ્થળોની પણ લો મુલાકાત

સુરત આજૂ બાજૂ ઘણા દરિયા કિનારા આવેલા છે સાપુતારા હિલ સ્ટેશન પણ સુપરતથી 4 કલાકના અતંરે આવેલું છે આમ તો દક્ષિણ ગુજરાત ખાસ કરીને તેના કુદરતી સાનિધ્પયને લઈને ગુજરાત ભરમાં જાણતું છે, ખાસ અહીંલ ર્વતોની હારમાળા  ,હરિયાણી  ,ડેમો અને ઘોઘના રમણીય નજારાઓ આવે છે આ સાથે જ હિલસ્ટેશન તો ખરુ જ સાપુતરા અંદાજે સુરતથી 4 […]

સુરતઃ જાણીતી હોસ્પિટલમાં સિનિયર તબીબોએ જુનિયરને દોડાવીને કર્યુ રેગિંગ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેરિંગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ છતા અનેકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં સિનિયર દ્વારા જુનિયરના રેગિંગની ઘટના સામે આવે છે. દરમિયાન મેડિકલના વિદ્યાર્થીના રેગિંગનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સુરતની જાણીતી હોસ્પિટલનો હોવાનું જાણવા મળે છે. સિનિયર મેડિકલ વિદ્યાર્થીએ જુનિયરને દોડાવીને તેનું રેગિંગ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત […]

સુરતમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જતાં બેના મોત,

સુરત : શહેરના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાછળ જરીવાલા કમ્પાઉન્ડ પાસે એક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં 5 લોકો કાટમાળ નીચે દબાયા હતા. 2 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા છે. તો 3 લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે, આ ઘટનામાં […]

સુરતમાં હિરા ઉદ્યોગની સલામતી માટે ડાયમન્ડ સીટી પોલીસ સ્ટેશન ઉભુ કરાશે

અમદાવાદઃ સુરત શહેરમાં હિરાના ઉદ્યોગનો વિકાસ થયેલ છે. સુરતમાં હિરા ઉદ્યોગના વેપારીઓના જાન-માલની સલામતી અને સુરક્ષા માટે ડાયમંડ સીટી પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. એજ રીતે સમગ્ર વિશ્વમાં નાણાંકીય પ્રવુતિઓ માટે આર્કષણનું કેન્દ્ર બનેલા ગીફટ સીટી ખાતે પણ અલાયદું પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. જેના માટે રૂ.3 કરોડની જોગવાઈ કરવામાં આવશે ગીફટ સીટીની પરીકલ્પના ગુજરાતના […]

સુરતના આમ આદમી પાર્ટીના બળવાખોર કોર્પોરેટરને ભાજપની દ્રાક્ષ ખાટી લાગતા આપ”માં પરત ફર્યાં

સુરતઃ શહેરમાં 38 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનિષ કુકડિયા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ  આજે મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઈ ગયા છે. જેની જાહેરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કરી હતી. મનિષા કુકડિયાએ ફરી આપમાં જોડવા માટે આપના નેતાઓનો આભાર માન્યો હતો. સુરતમાં આમ આદમી પાર્ટીના છેલ્લા 38 દિવસમાં અડધો ડઝન કોર્પોરેટર વાજતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code