1. Home
  2. Tag "surat"

સુરત AAPમાં વધુ ભંગાણના ભણકારા, વધુ બે કોર્પોરેટરો સંપર્ક વિહોણા બન્યા

સુરત: કોઈપણ પક્ષની વિચારધારાને અપનાવીને પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડીને જીતેલા કોરેપોરેટરો કે ધારાસભ્યો લોભ લાલચમાં આવી જઈને પાટલી બદલતા હોય છે. પક્ષાંતરનો સિલસિલો ખૂબ વધી રહ્યો છે. કોઈપણ રાજકિય પક્ષ એ એક વિચારધારા હોય છે. પક્ષાંતર કરી રહેલા જીતેલા સભ્યો પક્ષનો જ નહીં પણ પ્રજાનો પણ દ્રોહ કરી રહ્યા છે. સુરતમાં તાજેતરમાં આમ આદમી પાર્ટીના […]

સુરતના સાડી ઉદ્યોગમાં પણ હિન્દી ફિલ્મ પુષ્પાની બોલબાલા

નવી દિલ્હીઃ તાજેતરમાં જ હિન્દી ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા ધ રાઈઝનો જાદુ ફિલ્મ કલાકારોની સાથે રાજનેતાઓમાં જોવા મળી રહ્યો છે. દરમિયાન સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં પુષ્પા સાડીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પુષ્પાના કલાકારોના પોસ્ટર પ્રિન્ટની સાડીઓની માંગ વધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાલ […]

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં રો-મટિરિયલ્સના ભાવ વધારાથી ઉત્પાદનમાં કાપ

સુરતઃ શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. કોરોનાના કાળમાં ટેક્સટાઈલ ઉદ્યોગે ઘણુ સહન કર્યું છે. હજુ તેની કળ વળી નથી ત્યાં રો-મટિરિયલ્સના ભાવમાં તોતિંગ વધારો તેમજ અન્ય રાજ્યોમાં માગ ઘટવાને કારણે શહેરનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસા, કેમિકલ સહિતના રો મટિરિયલના ભાવો વધવા સાથે કાપડની પ્રોડક્શન […]

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ પેપરલેસ રાખવાનો નિર્ણય

સ્થાયી સમિતિના સભ્યોને પેનડ્રાઈવમાં બજેટની કોપી અપાશે મનપાના તમામ કોર્પોરેટરોને તંત્રએ આપ્યાં છે લેપટોપ અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં કોર્પોરેશનનું બજેટ આ વર્ષે પેપરલેસ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાયી સમિતિના સભ્યોને બજેટની ફીજીકલ કોપીને પેન ડ્રાઈવમાં આપવામાં આવશે. પાલિકાએ દરેક કોર્પોરેટરોને લેપટોપ આપ્યા છે. જેથી તેઓ લેપટોપમાં બજેટને જોઈને ચર્ચા કરી શકશે. સુરત મહાનગપાલિકાની […]

અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રૂ. 253 કરોડના વિકાસ કામો થશે

મુખ્યમંત્રીએ કરોડોની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી અમદાવાદમાં વિવિધ કામગીરી માટે રૂ. 110 કરોળ ફાળવવાની મંજૂરી અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને રૂ. 253 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.  અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન સુરતમાં ઉભુ કરાશે

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ટ્વીટ કરીને આપી માહિતી બુલેટ ટ્રેનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હાઈસ્પીડ રેલની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી કરવામાં આવી રહી છે. આ બુલેટ ટ્રેન માટે 12 સ્ટેશન ઉભા કરવામાં […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો, સુરતમાં પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી (આપ) તુટી રહી છે. તાજેતરમાં જ આપના બે સિનિયર આગેવાનોએ પાર્ટીનો સાથ છોડ્યો હતો. દરમિયાન હવે સુરતમાં આમ આદમી પાર્ટીના પાંચ જેટલા કોર્પોરેટરોએ ‘આપ’ સાથે છેડો ફાડ્યો હોવાનું જાણવા મળે છે. આ તમામ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ મહામંત્રી […]

સુરતઃ વર્ષ 2022માં પાંચ વનકુટિર બનાવાશે, એક વર્ષમાં 4.63 લાખ રોપાનું વાવેતર કરાયું

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના અનેત દેશો ગ્લોબસ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરતમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 4.63 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વર્ષ 2022માં કુલ 5 વનકુટિર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે […]

સુરત નજીક ધુમ્મસને લીધે બસ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાતા 17ને ઈજા, 4ની હાલત ગંભીર

સુરતઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ગાઢ ધૂમ્મસ સર્જાતા વાહનચાલકો પરેશન થઈ રહ્યા છે. અને ધૂમ્મસને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. શહેરના કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે એસ. આર. પી. જવાનોને લઇ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત નડ્તાં ભાગદોડ મચી ગઇ હતી. ઊભેલી ટ્રક પાછળ SRP જવાનોની બસ […]

સુરતમાં દબાણ હટાવવા ગયેલી મ્યુનિ.ની ટીમ પર ટોળાંનો હુમલો, બે કર્મચારીને ઈજા

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ શહેરના આંજણા ફાર્મ સ્થિત રઘુકુળ માર્કેટ પાસેના મખદુમનગર ખાતે કાટમાળ, ફર્નિચર અને લારી-ગલ્લાનું દબાણ દૂર કરવા પહોંચતા જ ટીમને ટોળાંએ ઘેરી લીધી હતી. માલ-સામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થતાં જ ટોળામાંથી કોઇએ પથ્થરમારો કરતાં માહોલ તંગ બન્યો હતો. ઘર્ષણને પગલે સલાબતપુરા પોલીસ સ્થળ પર દોડી આવી સ્થિતિ ઉપર કાબુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code