1. Home
  2. Tag "surat"

સુરતના કાપડ ઉદ્યોગનો કપરો સમય, કાપડની મિલો અઠવાડિયામાં ત્રણ દિવસ બંધ રાખવી પડે છે

સુરતઃ કોરોનાના કાળમાં સુરતના કાપડ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. લગ્નસરાની સીઝન હોવા છતાં કાપડની માગમાં ઘટાડો થતાં તેના કારણે મિલ માલિકોને સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલ બંધ રાખવાની ફરજ પડી છે. કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડ ઓછી જોવા મળી છે. દિવાળીના 15 દિવસ પહેલાં જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી […]

પ્રમોશન મળવાનું હતું તેના પહેલા જ સુરતના ફાયર ઓફિસર લાંચ લેતા પકડાયા

સુરતઃ રાજ્યમાં લાંચમાં પકડાવવાના કિસ્સા વધતા જાય છે. બે દિવસ પહેલા જ સુરત ફાયર બ્રીગેડ  વિભાગના ફાયર અધિકારી બેચર સોલંકી રૂપિયા 30 હજારની લાંચ લેતા પકડાયા હતા.  કહેવાય છે કે, 30 હજારની લાંચ લેતા પકડાયેલા બેચર સોલંકી નો પગાર પણ 80 હજાર રૂપિયા હતો. એટલું જ નહીં જે દિવસે તેઓ લાંચના છટકામાં પકડાયા તેના બીજા […]

સુરતમાં પ્રાણીઓને દત્તક લેવાનો ક્રેઝ, 155 પાલતુ પ્રાણીઓ માટે 500 પરિવારોનું લાંબુ વેઈટિંગ લિસ્ટ

સુરતઃ શહેરમાં લોકોમાં હવે પ્રાણીઓને અપનાવવાનો ક્રેઝ વધતો જાય છે. એક જીવદયા પ્રેમી એનજીઓ દ્વારા પ્રાણીઓના એડોપ્શનનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં શ્વાન-બિલાડી મળીને 103 એડોપ્શન થયા છે. જેમાં 15 જેટલા સ્ટ્રીટ ડોગ પણ છે. હાલ અંદાજે 165 પાલતુ પ્રાણીઓ માટે 500 પરિવારોની એડોપ્શન માટે  લાઈન લાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરત શહેરમાં અંદાજિત […]

અનોખી પરંપરા, મહાદેવના આ મંદિરમાં લોકો જીવતા કરચલા ચડાવે છે

રામનાથ ઘેલા મહાદેવના મંદિરમાં અનોખી પ્રથા લોકો અહીંયા જીવતા કરચલા ચડાવે છે જાણો શું કહે છે લોકો આ પ્રથા વિશે સુરત: આપણા દેશમાં ભગવાનની આસ્થા અને શ્રધ્ધા લોકોમાં એવી હોય છે કે ક્યારેક તો એને જોઈને લાગે કે આવું કેવુ.. આવું જ છે એક સુરતના ઉમરા ગામમાં કે જ્યાં રામનાથ ઘેલા મંદિર સાથે સંકળાયેલી રોચક […]

કોરોના સંકટઃ સુરતમાં માસ્ક પહેરનારા વાહન ચાલકોને ફુલ આપીને સન્માન કરાયું

અમદાવાદ: ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક અને સામાજીક અંતર લોકોના જીવનનો અંગ બની ગયો છે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સરકાર તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સતત અપીલ કરવામાં આવી હતી. દરમિયાન સુરતમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માસ્ક પહેરનારા વાહન ચાલકોને એક સંસ્થાએ ફુલ આપીને સન્માન કર્યું હતું. એટલું જ નહીં માસ્ક નહીં પહેરનારાઓને માસ્ક […]

સુરતઃ શહેરમાં સમાવાયેલી નગરપાલિકા અને ગ્રામપંચાયતમાં નિયમિત પાણી પહોંચાડાશે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં નવા સમાવિષ્ઠ ગ્રામપંચાયત અને નગરપાલિકામાં નિયમિત પાણીનો જથ્થો મળી રહે તે દિશામાં મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે. નવા સમાવિષ્ટ વિસ્તારો માટે તબક્કાવાર 173.52 એમએલડી ક્ષમતાના 9 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 367 એમએલડી ક્ષમતાના 27 સુએઝ પમ્પિંગ સ્ટેશન, 67.15 કિ.મીની રાઈઝિંગ મેઈન લાઈન તથા કુલ 316.82 કિ.મી.ના ડ્રેનેજ નેટવર્ક માટે ડ્રાફ્ટ […]

સુરતઃ મનપા ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે વ્હીકલ ટેક્સના માળખામાં સુધારો કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણ ઉપર નિયંત્રણ મુકવા માટે સરકાર દ્વારા ઈ-વાહનોને લઈને લોકોને પ્રાત્સાહન આપવામાં આવે છે. તેમજ રાજ્યના માર્ગો ઉપર હાલ અનેક ઈ-વાહનો દોડી રહ્યાં છે. દરમિયાન સુરત મનપાએ ઈ-વાહનનું ચલણ વધે તે માટે વ્હીકલ ટેક્સના માળખામાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ઈ-વાહનોને પ-પાર્કિંગમાં 3 વર્ષ સુધી ફ્રીમાં પાર્કિંગની સુવિધા આપવામાં […]

સુરતમાં ગંદા પાણીને શુદ્ધ કરીને ઓદ્યોગિક એકમોને પુરુ પડાશે

હજીરા અને પલસાણાના ઉદ્યોગોને સપ્લાય કરાશે શહેરમાં દરરોજ 700 એમએલડી ગંદુ પાણી નીકળે છે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરાશે અમદાવાદઃ સુરતમાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી હજીરા અને પલસાણાના ઉદ્યોગોને સપ્લાય કરવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, આનાથી ન માત્ર પાણીની બચત થશે પણ કોર્પોરેશન માટે આવકનું એક સાધન પણ ઉભું થશે. કોર્પોરેશન મુજબ,શહેરમાં દૈનિક […]

સુરતમાં MBBSના પાંચ વિદ્યાર્થીઓએ સ્માર્ટવોચથી પરીક્ષામાં ચોરી કરી, તમામને 0 માર્ક અપાયા

સુરત: ઉચ્ચ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ચોરી કરવા માટે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. એમબીબીએસનો અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ સ્માર્ટવોચમાં પીડીએફ તેમજ વારયલેસ હેડફોન લગાવીને ચોરી કરતા પકડાઈ ગયા હતા. સુરતમાં સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની પરીક્ષામાંથી 5 ‘મુન્નાભાઈ’ પકડાયા છે. પાંચેય વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરતા નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લીધા હતા.આ પાંચેય […]

સુરતમાં ટ્રાવેલ્સની બસમાં આગએસિડના પાર્સલને કારણે લાગી હતીઃ FSLનો રિપોર્ટ

સુરતઃ શહેરમાં તાજેતરમાં ખાનગી ટ્રાવેલ્સની એક બસમાં આગ લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ આગ કેમ લાગી તે અંગે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વાતાનુકૂલિત બસમાં એસીનું કમ્પ્રેશર ફાટવાને કારણે આગ લાગી હોવાનું કહેવાતું હતું પણ એફએસએલની તપાસમાં એસિડના પાર્સલને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સેનેટાઇઝરથી લઈ દવાઓ અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code