1. Home
  2. Tag "surat"

સુરતઃ લાજપોર જેલમાં બંધ પાકા કામના કેદીઓ માટે ઓપન જેલ ઉભી કરાશે

અમદાવાદઃ સુરતમાં પાકા કામના કેદીઓની સ્કિલ ડેવલપ કરવા સાથે પુનર્વસન માટે ઓપન જેલ બનાવવા માટે જેલ સત્તાવાળાઓએ ઓલપાડના સોંદલાખારાની 50 હેક્ટર જમીન પસંદ કરી છે. સોંદરાખારાની જમીનની ફાળવણી માટે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સરકારમાં દરખાસ્ત મોકલી હોવાનું જાણવા મળે છે. સરકારની મંજૂરી બાદ ખેડૂતો આગામી દિવસોમાં ખેતી પણ કરી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર લાજપોર મધ્યસ્થ […]

સુરતઃ ડ્રાઈવિંગ ટેસ્ટ વિના લાયસન્સ આપવાના કૌભાંડનો પર્દાફાશ

પોલીસે 3 આરોપીઓની અટકાયત એક આરોપીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતની આરટીઓમાં ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઈવિંગ લાયસન્સ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર રેકેટ બહાર આવતા પોલીસે ગુનો નોંધીને 3 આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત આર.ટી.ઓ. કચેરી […]

સુરતમાં કોરોના લીધે પાવરલૂમ અને મિલોએ શ્રમિકોને છૂટા કરતા પરપ્રાંતના શ્રમિકો વતન જવા રવાના

સુરત : શહેરમાં કોરોનાના કેસમાં રોજબરોજ વધારો થતો જાય છે. લોકોમાં પણ કોરોનાને કારણે ભય વ્યાપેલો છે. કાપડ બજારમાં હાલ મંદી ચાલી રહી છે. તેથી મિલ માલિકો અને કાપડ ઉદ્યોગ  સાથે સંકળાયેલા વેપારીઓ શ્રમિકોને નોકરીમાંથી કાઢી રહ્યાં છે.  જેના લીધે પરપ્રાંતના શ્રમિકો પોતાના વતન પરત જવા મજબૂર થયા છે. અત્યાર સુધી લગભગ 1 લાખથી વધુ […]

સુરતમાં પ્રાઈવેટ લકઝરી બસમાં ભયાનક આગ લાગવાની ઘટના – બે લોકોના મોત

સુરત વરાછામાં રાજધાની નામક પ્રાઈવેટ લકઝરી બસમાં અચાનક આગ લાગી આ આગ એટલી ભયંકર હતી કે એક મહિલાનો જીવ ગયો આગ લાગતા જ  જીવ બચાવા લોકો બસમાંથી કુદવા લાગ્યા સુરતઃ- ડાયમંડ સીટિ ગણાતા સુરતમાં ગઈકાલે સાંજે હ્દય હચમચાવનારી ઘટના બની છે, સુરતના વરાછા પાસે આવેલા હિરાબાદ સર્કલ પાસે રાજઘાની નામની એક પ્રાઈવેટ લકઝરી બસમાં અચટાનક […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સુરતની સાડીઓનો ભાજપના ચૂંટણી પ્રચારમાં થશે ઉપયોગ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ઉત્તરપ્રદેશ ભાજપ દ્વારા પ્રચારને લઈને સુરતમાં સાડીઓનો મોટો ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળે છે. સુરતમાં ભાજપના પ્રચાર માટે વિવિધ ડિઝાઈનની સાડીઓ તૈયાર કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેપારીઓએ ‘જો રામ કો લાએ હે હમ ઉનકો લાયેંગે […]

સુરતઃ GSTની ટીમે નવ સ્થળો ઉપર દરોડા પાડીને શરૂ કરી તપાસ

તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી ચોપડે વેપારીઓએ ઓછુ વેચાણ દર્શાવ્યું તપાસના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની ચોરી કરનારાઓ સામે તંત્રએ લાલઆંખ કરી છે અને જીએસટી ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરતમાં એસઆઈટીએ 9 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરાયો હતો. કોસ્મેટીક, ઈમિટેશન જ્વેલરી, મેકઅપ અને લેડીઝ […]

સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની નબળી કામગીરીને પગલે આખો સ્ટાફ બદલી દેવાયો

સુરત: રાજ્યમાં જે પોલીસ સ્ટેશનની નબળી કામગીરી હોય તેવા પોલીસ સ્ટેશનના સ્ટાફને સામુહિક બદલી કરવાની તાકિદ કરયા બાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બદલવાનો સિલસિલો સુરતથી જ શરૂ કરાયો છે. સુરતથી ગૃહરાજ્યમંત્રીએ સપાટો બોલાવવાની શરૂઆત કરતા સલાબતપુરાના 104 પોલીસકર્મચારીઓની એકાએક બદલી કરી નાંખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટની નજીક સલાબતપુરા પોલીસ સ્ટેશન આવેલું […]

નાસ્તાની દુકાન ચલાવતા અનોખા જીવ દયા પ્રેમી – 1 કિલો દોરીનું ગૂંચડૂ આપો અને નાસ્તો લઈ જાવ

સુરતના વેસુંમાં જોવા મળ્યા આ અનોખો જીવ દયા પ્રેમી એક કિલો દોરીનો ગૂંચડો લઈને પોતાની દુકાનમાંથી નાસ્તો આપે છે સુરતઃ- સામાન્ય રીતે આપણે ઉતરાયમ વખતે ઘણા જીવદયા પ્રેમીઓ જાય હશે કે જેઓ પતંગની દોરીથી ઘાયલ થયેલા લોકોને બચાવે છે તેમની સારવાર કરે છે,ઉતરાયમ આવતા જ આ બધા સેવામાં જોતરાય જાય છે,પરંતુ ઉતરાય ગયા પછી શું? […]

સુરતમાં સિટીબસે રાહદારીને અડફેટે લેતા લોકોના ટોળાંએ બસને સળગાવી દીધી

સુરતઃ શહેરમાં બેફામ દોડતી બીઆરટીએસ બસે રાહદારીને અડફેટે લેતા લોકોના ટોળાંએ બસને આગ ચાંપી દીધી હતી. શહેરના સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારતા સિટી બસને લોકોએ સળગાવી દેતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર […]

સુરતઃ કોરોનાના કેસમાં વધારો થયા હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને કરાઈ તાકીદ

કોરોના ટેસ્ટીંગમાં કરાયો વધારો મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ કીટની કરાઈ ખરીદી હોસ્પિટલમાં દવાનો સ્ટોક રાખવા અપાઈ સૂચના અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન કલેકટર દ્વારા હોસ્પિટલો અને લેબોરેટરીઓને જરૂરી તાકીદ કરવામાં આવી છે. તમામ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને કોરોના ટેસ્ટીંગની કીટ, મેડીસીન અને ઓક્સિજનની સુવિધા સહિતનો જરૂરીયાતના સાધનો એક મહિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code