1. Home
  2. Tag "surat"

સુરત એરપોર્ટ આયાત-નિકાસ મામલે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે, જામનગર અગ્રેસર

એપ્રિલ-સપ્ટેમ્બર 2021-22માં રૂ. 7 હજાર કરોડની નિકાસ સૌથી વધારે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ જામનગરમાંથી વધારે પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા વેપાર ધંધા ફરીથી સક્રિય થયાં હતા. જેથી સુરતમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિવિધ વસ્તુઓની આયાત-નિકાસ વધી છે. સુરત એરપોર્ટ આયાત-નિકાસમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ સહિતની વસ્તુઓની નિકાસમાં જામનગર […]

કોરોનાને લઈને SMC અને સુરતની જનતા એક્શન મોડમાં -કોમ્યુનિટી આઈસોલેટ સેન્ટર શરુ કરવા બેઠક યોજાઈ

સુરતમાં વિવિધ સમાજ એનજીઓનીઅને એસએમસી વચ્ચે  બેઠક યોજાઈ કોમ્યૂનિટિ આઈસોલેટ બનાવાની તજવીજ હાથ ઘરાશે કોરોનાની ત્રીજી લહેરને જોવા ખાસ નિર્ણય લેવાયો   સુરતઃ- દેશભરમાં કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ હવે 6 હજારથી વધુ નૌધાઈ રહ્યા છે, કોરોનાની ત્રીજી લહેરને જોતા સુરતમાં અનેક સમાજના આગેવાનો, એનજીઓ તથા સુરત મહાનગર પાલિકા […]

સુરતમાં પતંગે વધુ એક બાળકનો ભોગ લીધો, પતંગ પકડવા જતા પાંચમા માળેથી પટકાતા બાળકનું મોત

સુરતઃ શહેરમાં ઉત્તરાણને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં પતંગ-દોરીની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. ઉત્તરાણ યાને મકરસંક્રાંતિનું પર્વ આનંદ-ઉલ્લાસનું છે, પણ કોઈની જીન્દગીમાં આ પર્વ દુઃખ આપતું બની જતું હોય છે. પતંગોત્સવના આ પર્વમાં ધાબાઓ પર બાળકોની કાળજી રાખવી જરૂરી છે. શહેરમાં પાછલા 10 દિવસમાં બીજી એવી દુ:ખદ ઘટના બની છે […]

બેંકોમાં પણ પહોંચ્યો છે કોરોના, હવે બારડોલીની એસબીઆઈ બેંકમાં બે કર્મચારી કોરોના સંક્રમિત

સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં 2 કર્મચારી કોરોના સંક્રમિત અન્ય લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા અન્ય 5 જેટલા કર્મચારીઓ પણ માંદગીની ચપેટમાં સુરત: રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનના કેસનો ધડાકો થયો છે. ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થતાં તંત્ર ચિંતામાં મુકાયું છે.ત્યારે સુરતના બારડોલીની સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં 2 કર્મચારી સંક્રમિત જાણવા મળ્યા છે. બેંકના લૉન […]

સુરતમાં કોરોનાના ટેસ્ટીંગમાં વધારો, મનપા 10 લાખ ટેસ્ટીંગ કીટ ખરીદશે

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ અને ડાયમન્ડસિટી સુરતમાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસમાં વધારો થયો છે. સુરતમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવાયો છે. જેથી કોર્પોરેશન કોરોનાના ટેસ્ટીંગ માટે 10 લાખ જેટલી ટેસ્ટિંગ કીટની ખરીદી કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના વિસ્ફોટની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મહાપાલિકાએ શહેરમાં ટેસ્ટિંગ વધારવાની પ્રક્રિયા ઉપર ભાર મુક્યો છે. […]

સુરતમાં ગેસ લિકેજ દુર્ઘટનામાં પોલીસનો ધમધમાટ, પાંચની અટકાયત

અમદાવાદઃ સુરતમાં ઝેરી કેમિકલ ભરેલુ ટેન્કર લીકેજ થતા 6 શ્રમજીવીઓના મોત થયાં હતા. આ દૂર્ઘટનામાં કેમિકલ ભરેલુ ટેન્કર અંકલેશ્વર જીઆઈડીસીથી આવ્યું ખૂલ્યું હતું. સમગ્ર ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતેથી પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની તપાસમાં અન્ય આરોપીઓના નામ સામે આવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી […]

સુરતમાં સધન પેટ્રોલીંગના પોલીસના દાવાઓ વચ્ચે ધોળા દિવસે લગભગ એક કરોડથી વધુની લૂંટ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન સુરતમાં ગોલ્ડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પાસેથી એક કરોડની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. સ્કૂટર ઉપર આવેલા 3 બુકાનીધારીઓએ વેપારીને તિક્ષણ હથિયાર બતાવીને થેલાની ચૂંટણી ચલાવી હતી. થેલામાં એક કરોડથી વધુની […]

સુરતની પ્રિન્ટિંગ મીલ પાસે ટેન્કરમાંથી ગેસ લીક થવાની ઘટના- 6 લોકોના મોત, 15થી વધુની હાલત ગંભીર

સુરત પ્રિન્ટિંગ મીલમાં ગેસ લીક થયો શ્વાસ રુંધાતા 6 ના થયા મોત 20 લકો ગંભીર હોવાની માહિતી   અમદાવાદ – ગુજરતા રાજ્યના ડાયમંડ સિટી ગણાતા સુરતમાં આજે વહેલી સવારે એક એટના સામે આવી છે, પ્રાપ્ત માહિતી આજરોજ ગુરુવારે અહીંની એક પ્રિન્ટિંગ મિલ પાસે વહેલી સવારે ગેસ લીક ​​થવાની ઘટના બની છે, આ ઘટનામાં છ મજૂરોના […]

સુરતમાં કોરોનાના કેસ વધતા હોવા છતાં 9મીએ પતંગોત્સવ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર મોખરે છે. અમદાવાદમાં એક દિવસમાં 1300થી વધુ કેસ નોંધાતા લોકો પણ કોરોનાનો ડર અનુભવવા લાગ્યા છે. અમદાવાદ બાદ સુરતમાં પણ મંગળવારે 415 કેસ નોંધાયા હતા.અમદાવાદ મેડિકલ એસો, સહિત શહેરના તબીબોએ કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે લોકો પાસે પાલન કરાવવા અને બીન જરૂરી મેળાવડા ન […]

બેફામ રીતે બાઈક ચલાવવું પડી ગયું ભારે,સુરતમાં પોલીસે સ્ટંટ કરનારાને કરી આ રીતે સજા

શહેરના યુવાનોને પોલીસની સજા બાઈકને ખોટી રીતે ચલાવવા પર થઈ સજા યુવાનો જોખમી રીતે ચલાવે છે બાઈક સુરત: આપણા દેશમાં કેટલાક લોકો જ્યારે બાઈક લઈને નીકળે ત્યારે એવું સમજતા હોય છે કે તેઓ સર્વગુણ સંપન્ન છે. પોતાને રાજાથી કમ સમજતા નથી, પણ આવું કરવામાં તે લોકો પોતાને તો જોખમમાં મુકે જ છે પરંતુ આજુબાજુના વાહનચાલકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code