1. Home
  2. Tag "surat"

સુરતમાં ઉત્તરાયણ પૂર્વે પતંગની લ્હાયમાં વધુ એક કિશોરનું મૃત્યુ

અમદાવાદઃ ઉત્તરરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી બાળકો હાલ પતંગ ચગાવવાની મજા જાણી રહ્યાં છે. દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પાંચમાં માળના ધાબા ઉપરથી પતંગ ચગાવતા બાળક નીચે પટકાતા તેનું મોત થયું હતું. આ બનાવ ભુલાય તે પહેલા જ ભેસ્તાનમાં પતંગને કારણે વધુ એક કિશોરના મોતની ઘટના સામે આવી છે. ટ્રાન્સફર્મરમાંથી કિશોર […]

સુરતમાં 13 દિવસમાં 110 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, વધુ તકેદારી રાખવા શાળાઓને સુચના

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાથે જ શહેરની સ્કૂલોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતની સ્કૂલ-કોલેજોમાં છેલ્લા 13 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવી ચૂક્યા છે. શનિવારે એક જ દિવસમાં શહેરમાં 26 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા. 20 ડિસેમ્બરના રોજ 3 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા. જ્યારે ગત રોજ 26 […]

સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની હવાઈ સેવાનો પ્રારંભ કરાયો

સુરતઃ  આજથી એટલે કે 1લી જાન્યુઆરીથી શહેર રાજ્યના અન્ય શહેરો સાથે હવાઈ સેવાથી જોડાઈ ગયું છે.. શહેરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની દૈનિક હવાઇ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.  આ પ્રસંગે  નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતને આંતરશહેર હવાઈ સેવાઓનો લાભ […]

સુરતમાં અજંતા માર્કેટમાં લોકો ખરીદી કરી રહ્યા હતા ત્યારે દિવાલ ધસી પડતા એકનું મોત, 5ને ઈજા

સુરતઃ શહેરના પાંડેસરા નજીકના વડોદ ગામ ખાતે ગણેશનગરમાં અજંતા માર્કેટની દુકાનોની આગળનો છતનો ભાગ પડ્યો હતો. જેથી પાંચને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું.સમગ્ર બનાવ અંગે ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને આઠ લોકોને બચાવવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ પણ ફાયરબ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી […]

સુરતઃ શાળાઓમાં કોરોનાના કેસ વધતા ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા મનપાને તાકીદ

અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. સુરતમાં અનેક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. રાજય સરકાર દ્વારા ખાસ નિમાયેલા અધિકારી અધિક્ષક એમ. થેન્નારાસનની આગેવાનીમાં એક અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં સુરત મનપાના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિક્ષક એમ. થેન્નારાસને સુરતની શાળામાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા કોરોનાને […]

સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગના શ્રમિકોને હવે દર સપ્તાહે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કેટલાક આકરાં નિર્ણયો કર્યા હતા. જેમાં હવે કાપડ-હીરા ઉદ્યોગ માટે, સ્કૂલો માટે, હોટેલ-રેસ્ટોરન્ટ, જીમ સહિતના સ્થળોએ નિયમોની સખત અમલવારી કરાશે. તમામ શ્રમિકોનો દર સપ્તાહે કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવશે. […]

સુરતના માસુમ બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

સુરતઃ શહેરના ચકચારભર્યા માસુમ બાળકી પર રેપ અને હત્યાના કેસમાં આરોપીના કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. શહેરના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસ દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આરોપી વિરુધ્ધ સરકારપક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસની ખાસ […]

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સુરત આવતા કોંગ્રેસ, ‘આપ’ના નેતા મળ્યા પણ ભાજપ નેતાઓ અગળા રહ્યા

સુરતઃ લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામમાં પાટોત્સવની જોરશોરથી તૈયારી ચાલી રહી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પાટીદારોના ગઢ મનાતા સુરતમાં નરેશ પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસ અને આદમી પાર્ટીના નેતાઓ નરેશ પટેલની મુલાકાત લેતા જોવા મળ્યા હતા પરંતુ ભાજપનો એકપણ નેતા નરેશ પટેલની આગળ ફરકયો નહોતો, જેને લઈને અનેક તર્ક-વિતર્કો […]

કાતિલ ઠંડીઃ અમદાવાદ સહિત 7 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડીગ્રીની નીચે

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન આજે નલિયા સૌથી ઠંડુનગર રહ્યું હતું. નલિયામાં 5.8 ડીગ્રી જેટલું તાપમાન જેટલું રહ્યું હતું. રાજ્યના સાત જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી ઓછુ નોંધાયું હતું. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાયાં છે. રાજ્યમાં હજુ ઠંડીમાં વધારો થવાની આગાહી […]

સુરતના રત્નકલાકારોને થશે ધરખમ ફાયદો, ડાયમંડની માંગ વધતા ભાવમાં પણ નોંધપાત્ર વધારો

સુરતના રત્નકલાકારોને ફાયદો ડાયમંડની માંગ વધી પાંચ ટકા ભાવમાં વધારો સુરત: રત્નકલાકારો કે જે સુરતમાં ધંધો કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મંદીમાં ધકેલાયેલા ડાયમંડ ઉદ્યોગ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ડાયમંડ બજારમાં ક્રિસમસને લઇ ડાયમંડની માંગ વધતા ભાવમાં 5 ટકાનો વધારો થયો છે. દિવાળી પહેલા રફના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code