1. Home
  2. Tag "surat"

સુરતઃ રૂ. એક કરોડના ગાંજા સાથે પોલીસે એક આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારના નેટવર્કને ધ્વંસ કરવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સુરતમાંથી ક્રાઈમબ્રાન્ચે રૂ. એક કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરીને અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી. ગાંજાને મીની ટ્રકમાં સુરત લાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

સુરતમાં મેટ્રો રેલની કામગીરીથી રસ્તાઓ પર ઠેર ઠેર પતરા અને આડશો મુકતા સર્જાતો ટ્રાફિક જામ

સુરતઃ અમદાવાદની જેમ સુરત શહેરમાં પણ મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે. જેમાં શહેરના ભાગળ, નવસારી બજાર, મજુરા ગેટ, ઉધના, વરાછા, કાપોદ્રા અને અડાજણ સહિતના લગભગ તમામ વિસ્તારોની અંદર મેટ્રો પ્રોજેક્ટને કારણે ભારે મુશ્કેલી થઈ રહી છે. ઠેર-ઠેર રસ્તાઓના વચ્ચોવચ ખાડા ખોદીને આડશ ઊભી કરી દેવામાં આવી છે. જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સતત શહેરભરમાં […]

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતને મળ્યું બીજા નંબરનું સ્થાન

સુરતઃ શહેરને ચોખ્ખુ ચણાક રાખવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. દેશના અન્ય શહેરોની તુલનાએ સ્વચ્છતા માટે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે. ત્યારે સ્વચ્છતાના માપદંડમાં ફરી એકવાર સુરત શહેર  સફળ રહ્યું છે. સુરત બન્યું દેશનું દ્વિતીય નંબરનુ સ્વચ્છ શહેર જાહેર કરાયુ છે. 2021 માં સતત બીજી વખત સુરત શહેરને સ્વચ્છ શહેરની યાદીમાં સામેલ […]

શહેરી વિકાસ યોજના અન્વયે સુરત, રાજકોટ અને ગાંધીનગર માટે રૂપિયા 609 કરોડની ફાળવણી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર વિકાસના કામોને ગતિ આપી રહી છે. અમદાવાદ સહિત મહાનગરોના વિકાસ માટે સરકાર કટિબદ્ધ બની છે. અને શહેરોના વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ ત્રણ મહાનગરોમાં કુલ 609 […]

સુરતમાં શિયાળાના પ્રારંભ સાથે જ જુવારના પોંકની સિઝન શરૂ

સુરતઃ શહેરમાં શિયાળોના પ્રારંભ સાથે  જુવારનો પોંક  વેચવાનું શરૂ થઇ ચુકયું છે. શહેરમાં કરજણથી પોંક લાવીને વેચવામાં આવે છે. એટલે પહેલો પોંક સુરતનો નહીં પરતું કરજણથી આવ્યો છે. શિયાળામાં સુરતીવાસીઓ પોંકની મજા માણતા હોય છે. છેલ્લાં ઘણાં વર્ષોથી દિવાળી બાદ લાભ પાંચમથી પોંકનું વેચાણ શરૂ કરવામાં આવે છે. સુરતનો પોંક વખણાય છે. અને સુરતીઓ પોંક […]

સુરતમાં દારૂના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ પાંચ હજારની લાંચ લેતા પકડાયો

સુરત :  શહેરના સરથાણા પોલીસ સ્ટેશનનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં નોકરી કરતો વર્ગ-3નો કર્મચારી શક્તિદાન દાજીદાન ગઢવીએ દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી બાઈક જમા ન કરવા તથા ખોટો કેસ ન કરવા માટે ખાનગી વ્યક્તિ મારફતે 10 હજારની લાંચ માગી હતી. જો કે, 5 હજારમાં સમગ્ર મામલો નક્કી થયો […]

સુરતમાં પોલીસના સ્વાંગમાં વેપારીઓ પાસેથી નાણા પડાવતો યુવાન ઝબ્બે

અમદાવાદઃ સુરતમાં પોલીસની ઓળખ આપીને વેપારીઓ પાસેથી નાણા પડાવતા યુવાનને ઝડપી લઈને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ફર્નિચરની દુકાનમાંથી આરોપીએ પોલીસની ઓળખ આપીને બે સોફા લઈ ગયો હતો. આ ઉપરાંત અન્ય વેપારીઓ પાસેથી પણ તેણે નાણા પડાવ્યાં હોવાનું પોલીસ માની રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડુંભાલ ખાતે રહેતા રોહિતકુમાર વિનુભાઈ પુણા કેનાલ […]

સુરતઃ 20 લાખના એમડી ડ્રગ્સ કેસમાં વોન્ડેટ આરોપી અંતે ઝડપાયો

બે મહિના પહેલા પકડાયું હતું ડ્રગ્સ મુંબઈથી લવાયો હતો ડ્રગ્સનો જથ્થો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા શરૂ કરી કવાયત અમદાવાદઃ સુરતમાં લગભગ બે મહિના પગેલા પોલીસે રૂ. 19 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ખાલિદ અબ્દુલ રશીદ શેખ નામના આરોપીની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે શોધખોળ આરંભી હતી. દરમિયાન સુરતના […]

તમિલનાડુમાં પડેલા વરસાદની અસર ગુજરાતના વેપાર પર, સુરતમાં કાપડના વેપારીઓને નુક્સાન

તમિલનાડુમાં વરસાદની અસર ગુજરાતના વેપારીઓને પડ્યો ફટકો કરોડોનું નુક્સાન થવાની સંભાવના સુરત :ભારતના દક્ષિણમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં ભારે વરસાદ બાદ રાજ્યની સ્થિતિ તો ખરાબ થઈ છે જ, પરંતુ તમિલનાડુ જોડે વેપાર કરતા અન્ય રાજ્યોની સ્થિતિ પણ ખરાબ થઈ છે. જો વાત કરવામાં આવે ગુજરાતના વેપારીઓની તો સુરતના કાપડના વેપારીઓની ચિંતા વધી છે. સુરતના વેપારીઓ દ્વારા […]

અમદાવાદ અને સુરતમાં ડ્રગ્સના જથ્થા સાથે 3ની ધરપકડ

અમદાવાદ SOGએ બેની કરી ધરપકડ રૂ. 1.70 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત રાજસ્થાનથી સુરત ડ્રગ્સ લઈને આવતો ઓરોપી ઝબ્બે અન્ય એક આરોપીની ખુલી સંડોવણી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ડ્રગ્સની તસ્કરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન પોલીસે અમદાવાદ ગ્રામ્ય અને સુરતમાંથી કુલ 3 વ્યક્તિઓની લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. તેમજ તેમની સાથે સંડોવાયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code