1. Home
  2. Tag "surat"

સુરતઃ સામાન્ય તકરારમાં ટ્રાફિક જવાને BRTS ડ્રાઈવરનો પક્ષ લેતા નારાજ શ્રમજીવીએ પોલીસ ચોકીને ચાંપી આગ

સીસીટીવી કેમેરામાં ઘટના થઈ હતી કેસ પોલીસે શ્રમજીવીની કરેલી પૂછપરછમાં થયો ખુલાસો પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં ટ્રાફિક પોલીસની ચોરીને આગ ચાંવાની ઘટના સામે આવી છે. સામાન્ય તકરારમાં ટ્રાફિકના જવાનોએ બીઆરટીએસના ડ્રાઈવર પક્ષ લઈને એક શ્રમજીવીને માર માર્યો હતો. જેનો બદલો લેવા માટે શ્રમજીવીએ એક સગીર સાથે મળીને ચોરીમાં જ્વલનશીલ […]

સુરતઃ પેટ્રોલ પંપ ઉપર રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ પ્રધાનનું સરપ્રાઈઝ ચેકીંગ

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે કેટલાક પંપ સંચાલકો વાહનોમાં ઓછુ પેટ્રોલ પુરતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ પ્રધાન મુકેશ પટેલે સુરતના એક પેટ્રોલ પંપ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ કરતા ઈંધણ ઓછુ આપવામાં આવતું હોવાનું સામે આવતા પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના જહાંગીર […]

સુરતમાંથી લાખો સૌરાષ્ટ્રવાસીઓએ દિવાળી તહેવારોને લઈ વતન જવા વાટ પકડી

સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓએ પોતાના વતન જઈ રહ્યા છે. શહેરમાં વસતા લાખો લોકો બસ,ટ્રેન અને ખાનગી વાહનો મારફતે માદરે વતન દિવાળી ઉજવવા જઈ રહ્યા છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 653 બસો ઉપાડવામાં આવી રહી છે અને કુલ 1500 બસો સુધીની તૈયારી રાખવામાં આવી છે.જયારે રોજની […]

સુરતની સાડીઓ પહેરવી પણ હવે મોંઘી પડશે, ભાવમાં રૂપિયા 50થી લઈ 100નો વધારો

સુરતઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. સુરતના કાપડ માર્કેટમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે હવે સુરતની સાડીઓની કિંમતોમાં રૂપિયા 50થી 100નો વધારો ઝીંકાયો છે. કાપડ બનાવવાની બધી જ પ્રક્રિયામાં જોબ ચાર્જીસમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે છેલ્લા 15 દિવસથી સાડી અને ડ્રેસ […]

ક્લીન ઈન્ડિયા અભિયાનઃ સુરતમાંથી 11 હજાર કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્ર કરાયું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના થવાના અવસરે ‘આઝાદી કા અમૃત્ત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરત જિલ્લામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરવા માટે અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત 11 હજાર કિલોથી વધારે પ્લાસ્ટિક એકત્ર કરાયું હતું. ક્લીન ઈન્ડિયા […]

સુરતઃ વર્ષના અંત સુધીમાં પરિવહન માટે 100 ઈલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. હવાનું પ્રદુષણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ઉપર કામગીરી કરી શકે છે. તેમજ પ્રદુષણ ઘટાડવા માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલ ડાયમન્ડ સિટી સુરતમાં 50 જેટલી ઈ-બસ માર્ગો ઉપર દોડી રહી છે. જ્યારે વર્ષના અંત સુધીમાં અન્ય 50 ઈ-બસ દોડતી થઈ જશે. આમ […]

સુરત અથવા ભરૂચ નજીક દેશનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થપાય તેવી શક્યતા

ગાંધીનગર: ગુજરાતમાં દેશનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થાપવાના ચક્રો ગતિમાન થયા છે.પ્રાઈમ મિનિસ્ટર મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ પાર્ક યોજના હેઠળ, ભારતનો પ્રથમ વિશાળ ટેક્સટાઇલ પાર્ક સુરત અથવા ભરૂચના ટેક્સટાઇલ હબ નજીક આવે તેવી શક્યતા છે. GIDC (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) સૂચિત પાર્ક માટે 1,000 એકરથી વધુ જમીનના વિસ્તારને આખરી સ્વરૂપ આપવાના કાર્યવાહી શરૂ કરી […]

સુરતમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસઃ લોકોએ લૂંટારુને ઝડપી પોલીસ હવાલે કર્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ગુનાખોરીને ડામવા પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ સહિતની કામગીરી વધારે તેજ બનાવવામાં આવી છે. દરમિયાન સુરતના મીઠી ખાડી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટની પ્રયાસની ઘટના સામે આવી છે. વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટનો પ્રયાસ કરનારા લૂંટારુનો […]

સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજમાં તસ્કરોએ કરી તોડફોડ, હજારો જીવને મુક્યા જોખમમાં

સુરત: શહેરના અડાજણ-અઠવાને જોડતા બ્રિજને અસામાજીક તત્વોએ નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અસામાજીક તત્વો દ્વારા એવી હરકત કરવામાં આવી છે કે તેનાથી હજારો જીવ જોખમમાં આવી જાય. અસામાજીક તત્વોએ કેબલ સ્ટેઈડ બ્રિજમાંથી કિંમતી સામાનની ચોરી કરવા તોડફોડ કરી છે જે બાદ મહાનગર પાલિકાની રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે. સુરતના અડાજણ-અઠવાને જોડતા 143.64 કરોડના ખર્ચે […]

સુરતમાં દિવાળી બોનસ અપાતા હીરાના કારખાનેદારો અને પેઢીઓને લેબર વિભાગની નોટિસ

સુરતઃ રાજ્યમાં સુરત શહેર હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. હીરાના અસંખ્ય કારખાનાં આવેલા છે અને લાખો રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યા છે. હાલ  હીરા ઉદ્યોગમાં તેજી છે. તેમ છતાં અમુક હીરાના કારખાનેદારો અને  પેઢી દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી.જે અંતર્ગત સુરતમાં રત્ન કલાકારોને દિવાળી બોનસ આપવા ડાયમંડ કંપનીને નોટીસ પાઠવાઈ છે.ડાયમંડ વર્કર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code