1. Home
  2. Tag "surat"

સુરતમાં પ્લાસ્ટીકના વેસ્ટમાંથી બેસ્ટ, શહેરમાં 21 કિ.મીનો પ્લાસ્ટિકનો રોડ બનાવ્યો

સુરતઃ પ્લાસ્ટીક વેસ્ટ પ્રદુષણને અગણિત નુકશાન પહોંચાડી રહ્યું છે. ત્યારે પ્લાસ્ટીકને રિસાઈકલિંગ કરીને તેનો રોડ-રસ્તા બનાવવામાં ઉપયોગ થાય તો સમસ્યાનો હલ નિકળી શકે તેમ છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોએ આ પ્રયોગને સફળ બનાવ્યો છે. ત્યારે સુરતમાં પણ પ્લાસ્ટિક વેસ્ટના રિસાઇક્લિંગથી ડુમસ, ભેસ્તાન-નવસારી અને અલથાણ-સરસાણા રોડ મળી કુલ 21 કિમી લાંબા પ્લાસ્ટિક રોડ બનાવાયા છે. શહેરમાં […]

સુરતમાં હોમગાર્ડ 900 જગ્યા માટે ફોર્મ મેળવવા ઉમેદવારોની લાઈનો લાગી

સુરતઃ રાજ્યમાં બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. કોઈપણ જગ્યા માટે ભરતી શરૂ થાય એટલે ઉમેદવારોની લાઈનો લાગી જતી હોય છે. સુરત શહેરમાં હોમગાર્ડની ભરતી શરૂ થતા જ ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ લાઈનો લગાવી દીધી હતી. સુરત શહેરમાં 900 અને જિલ્લામાં 180 જગ્યાઓ માટે હોમગાર્ડની ભરતી હાથ ધરવામાં આવી છે. અને સુરતના અલગ અલગ ઝોનમાં 9 […]

ચંદી પડવોઃ દક્ષિણ ગુજરાતની સ્પેશિયલ ઘારીની વિદેશમાં ડિમાન્ડ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ચંદી પડવાની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાય છે. તેમજ આ પર્વ ઉપર સુરતીઓ મોટાપ્રમાણમાં ઘારીને આરોગીને ઉજવણી કરે છે. સુરતમાં રાણા સમાજના લોકો ઘરે જ સુકો મેવો અને ઘીની મદદથી ઘરે જ ઘારી બનાવે છે. બીજી તરફ કોરોનાના કેસ ખુબ જ ઓછા થઈ જતા હવાઈ સેવાનો પ્રારંભ થયો છે. જેથી વિદેશમાં વસવાટ કરતા […]

સુરતમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેસ્તાન ગાર્ડનના રિ-ડેવલપમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા

સુરતઃ શહેરના ભેસ્તાન ગાર્ડનના રિ-ડેવલપમેન્ટ માટે કરોડાના ખર્ચ સામે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાક કાનાણીએ પ્રશ્ન ઉઠાવીને મ્યુનિ, કમિશનર સામે સવાલો ઉઠાવ્યા છે. કે, 11 વર્ષ પહેલા ભેસ્તાન લેક ગાર્ડન તૈયાર થયું હતું. સમયાંતરે તેના સમારકામ અને જાળવણી માટે ખર્ચ થતો રહ્યો છે, તો એકાએક રી-ડેવલપમેન્ટ કરવાની જરૂરીયાત શા માટે ઊભી થઈ છે. ભાજપના […]

સુરતમાં બોક્સ અને પ્લાસ્ટિંગ પેકેજિંગના ભાવમાં 15 ટકા વધારાથી વેપારીઓને થતું નુકશાન

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જાય છે. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતાં જીવન-જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ઉપરાંત દરેક ક્ષેત્રે ભાવમાં વધારાને લીધે વેપારીઓ પણ ચિંતિત બન્યા છે. સુરતમાં સાડી અને ડ્રેસ મટિરિયલ્સને પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા બોક્સ  અને પ્લાસ્ટિકના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો કરી દેવામાં […]

સુરતઃ ચોમાસામાં વરસાદથી બિસ્માર બનેલા રસ્તાઓ પૈકી 90 ટકાનું કામ પૂર્ણ

રસ્તાઓને લઈને 1400થી વધારે મળી હતી ફરિયાદો 1200 જેટલી ફરિયાદોનો કરાયો નિકાલ પેન્ડીંગ અરજીનો ઝડપી નિકાલ લાવવા તંત્રની કવાયત  અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસાને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. જેથી સરકાર દ્વાર બિસ્માર માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડાયમન્ડ સિટી સુરતમાં પણ ખબાર માર્ગોને લઈને મળેલી ફરિયાદો પૈકી […]

સુરતમાં યુનિ કેમ્પસમાં ગરબાને મુદ્દે ABVP અને પોલીસ વચ્ચે રકઝક, આખરે પીઆઈએ માફી માગી

સુરત: નવરાત્રીમાં સરકાર દ્વારા માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને મંજુરી આપવામાં આવી છે પણ પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં તેમજ જાહેર સ્થળોએ ગરબાને મંજુરી આપવામાં આવી નથી. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેંશન હોલ સામે સાંજે 7 વાગે ગરબા ચાલી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ઉમરા પોલીસ પહોંચી હતી. પોલીસે ગરબા બંધ કરવાનું કહેતા  પોલીસ […]

કોલસાની અછતનું ગ્રહણ સુરતને નડ્યું, કાપડ મિલોમાં મહિનાનું દિવાળી વેકેશન

સુરત : દેશમાં કોલસાની અછતને લીધે ઘણાબધા ઉદ્યોગોને પણ અસર પડી રહી છે. સુરતમાં મોટાભાગની કાપડની પ્રોસેસિંગ મિલોના રો-મટિરિયલ્સના ભાવ કોલસાની અછતને લીધે વધી ગયો છે. હવે કોલસાની અછતથી મિલોના સંચાલનમાં ભારે મુશ્કેલી પડી રહી છે.આથી  કાપડની પ્રોસેસિંગ મિલો એક મહિના સુધી બંધ રહેશે. કોલસા સહિતના કાચા માલની અછતથી તોતિંગ ભાવ વધારો ઝીંકાયો છે. જેથી […]

રાજ્યમાં અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રદુષણનું સ્તર સૌથી વધુઃ GPCB

અમદાવાદઃ મહાનગરોમાં પ્રદુષણ વધી રહ્યું છે. ગુજરાતના મોટા શહેરો તરીકે ઓળખાતા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં હવાના પ્રદૂષણનું સ્તર ઘણું વધારે છે. રાજ્યમાં હવાના પોલ્યુશનને ઘટડાવા અને મર્યાદિત કરવા અંગેની પીઆઈએલમાં ગુજરાત પોલ્ટુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને કબૂલાત કરવામાં આવી હતી કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા રાજ્યના પ્રમુખ શહેરોનો સમાવેશ […]

સુરતમાં ઉમરા વિસ્તારમાં બીજામાળનો સ્લેબ તૂટી પડતા શ્રમિકનું મોત

સુરતઃ શહેરના ઉમરા(પાર્લે પોઈન્ટ) વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીક તોરણ એપાર્ટમેન્ટ નામનું લો રાઈઝ બિલ્ડીંગને ઉતારી લેવાની કામગીરી ચાલી રહી હતી. 30-35 વર્ષ જૂની બિલ્ડીંગ ઉતરવાની કામગીરી દરમિયાન અચાનક બીજા માળનો સ્લેબ તૂટી પડતા મજૂરોમાં ભાગદોડ મચી ગઇ હતી. ભર બપોરે બનેલી આ દુર્ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે ઘવાતા બન્નેને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code