1. Home
  2. Tag "surat"

સુરતે વેક્સિન બાબતે નવો રેકોર્ડ બનાવ્યોઃ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપનાર દેશનું પહેલું શહેર બન્યું

સુરત શહેરે બનાવ્યો નવો રેકોર્ડ 18થી વધુ વયના તમામ લોકોને પ્રથમ ડોઝ આપનાર  દેશનું પહેલું શહેર અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં વેક્સિન આપવાની પ્રક્રિયા ખૂબજ તેજ બની છે, વધુનો વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પણ આ બાબતે મોકરે છે. જ્યા રોજના હજારો લોકો વેક્સિન લઈ રહ્યા છે, કોરોનાની જંગી લડતમાં વેક્સિનનો ખૂબ મોટો […]

સુરતઃ મનપા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટેરેસ ગાર્ડન ફાર્મિંગથી માહિતગાર કરાશે

અનેક સ્કૂલના ટેરેસ ઉપર ઓર્ગેનિક શાકભાજી ઉગાડાઈ વિદ્યાર્થીઓને ખેતી અને શાકભાજી અંગે અપાઈ રહ્યું છે જ્ઞાન કેટલીક વિદ્યાર્થિનીઓ તો પોતાના ઘરમાં કિચન ફાર્મિંગ શરૂ કર્યું અમદાવાદઃ સુરતમાં ખાનગી સ્કૂલમાં ઉંચી ફી અને શાળા સંચાલકોની મનમાનીથી વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન અનેક વાલીઓએ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવીને મનપા સંચાલિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે. બીજી તરફ […]

તાપીમાં પદમડુંગરી ઈકો-ટુરિઝમ સેન્ટરઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફી ઝોન બનાવાશે

સુરતઃ તાપી જિલ્લામાં સ્થિત પદમડુંગરી ઇકો-ટુરિઝમ સેન્ટરે ઇકો-ટુરિઝમ સાઇટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.પર્યાવરણ બચાવવા અંબિકા નદીના પાણીને શુદ્ધ કરી બોટલિંગનો પ્લાન્ટ કાર્યરત કરાયો છે અને ત્યાં આવતા પ્રવાસીઓને હાલ પ્લાસ્ટિકના બદલે કાચની બોટલમાં પાણી આપવામાં આવી રહ્યું છે. કેમ્પસાઈટ સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને ખૂબ જ ગંભીરતાથી […]

સુરતમાં આગના બનાવોમાં ફાયરના કર્મચારીઓની સલામતીને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આગના બનાવોમાં વધારો થયો છે. કેટલીકવાર આગ બુઝાવવાની કામગીરીમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ દાઝતા હોવાનું બને છે. દરમિયાન ભીષણ આગમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થતા હોય છે. દરમિયાન સુરતે ભીષણ આગમાં કોઈ કર્મચારીને નુકસાન ના થાય તે માટે રોબોટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. લગભગ 1.42 કરોડની કિંમતમાં આ રોબોટની […]

સુરતના કાપડ બજારમાં તેજી, વેપારીઓએ પાર્સલો મોકલવા 20 ટ્રેનો બુક કરાવી દીધી

સુરતઃ કોરોનાના કપરા કાળ બાદ હવે ઉદ્યોગ-ધંધા ધમધમવા લાગતા જન જીવન પણ રાબેતા મુજબ બની ગયું છે.સુરતમાં હીરા ઉદ્યોગમાં આવેલી તેજીની જેમ કાપડ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. પશ્વિમ બંગાળ,બિહાર સહિતના રાજ્યોમાંથી કાપડની માગ નિકળતા સુરતના પાવરલૂમ્સના સંચાલકો અને કાપડના વેપારીઓ ખૂશખૂશાલ જોવા મળી રહ્યા છે. દેશભરમાં ટ્રેન દ્વારા પાર્સલ મોકલવા સુરત શહેરના કાપડના […]

સુરતના હીરા ઉદ્યોગમાં તેજી પણ કારખાનેદારોને રત્નકલાકારોની અછત નડી રહી છે

સુરતઃ શહેરમાં કોરોનાના બીજા કાળની વિદાય બાદ જનજીવન રાબેતા મુજબ બનતા ઉદ્યોગ-ધંધા પણ પહેલાની જેમ ધમધમવા લાગ્યા છે. સાથે હીરા ઉદ્યોગમાં પણ તેજી આવતા રત્નકલાકારો અને હીરાના કારખાનેદારો ખૂશખૂશાલ છે. પરંતુ સુરતના હીરા ઉદ્યોગને કામદારોની  ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન વતન ગયેલા હીરા ઉદ્યોગના લાખો કામદારો હજુ પાછા ફર્યા […]

સુરતમાં હજીરા રોડ પર ટ્રક પાછળ કાર અથડાતા ત્રણના મોત, બે ગંભીર

સુરતઃ શહેરમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર જીવલેણ અકસ્માતની ઘટનામાં સુરતના બે ભાઈ સહિત ત્રણને કાળ ભરખી ગયો હતો. કવાસ પાટિયા નજીક અજાણી ટ્રકની પાછળ કાર ઘૂંસી જતાં કારમાં મુસાફરી કરી રહેલા  3 વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે વ્યક્તિને  કારમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. અકસ્માત એટલો ભયાનક […]

સુરતઃ માત્ર તમાકુનો વ્યવસાય કરતી દુકાનોને નિશાન બનાવીને ચોરી કરતા તસ્કરો ઝબ્બે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. ગુનેગારોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સુરતમાં પોલીસે 3 તસ્કરોને ઝડપી લીધા હતા. આ તસ્કરો દિવસે માત્ર તમાકુનો વ્યવસાય કરતી દુકાનોની રેકી કરતી હતી અને રાત્રિના સમયે ટાર્ગેટ કરેલી દુકાનમાં […]

સુરત – દેશનું અત્યારનું ડાયમંડ સિટી અને જૂનું હિન્દુનગર

સુરત શહેરમાં ભવ્ય ઇતિહાસ પાછા 300 બીસીની તારીખના છે. 1520 AD, જે પાછળથી નદી તાપી કાંઠે બ્રિગસ અથવા સૌર્યથી કિંગ દ્વારા વસાહતો કરવામાં આવી હતી – શહેરના મૂળ દરમિયાન 1500થી સૌર્યપુર જૂના હિન્દૂ નગર શોધી શકાય છે. 1759માં, બ્રિટિશ શાસકોની 20મી સદીના પ્રારંભમાં ત્યાં સુધી મોગલ તેના પર અંકુશ મેળવી લીધો. શહેર નદી તાપી પર […]

સુરતમાં બાયોડિઝલ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મનિષ મારવાડી આખરે પકડાયો

સુરત : ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ ગુજરાતમાં ગેરકાયદે બોયો ડિઝલનો કાળો કારોબાર વધ્યો છે, તેને લીધે પ્રદુષણના પ્રશ્નો પણ ઊભા થયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય સમયથી બાયોડીઝલનું વેચાણ ધુમ ચાલી રહ્યું છે. જેને કારણે બાયોડિઝલના વેચાણ કૌભાંડને ઝડપી પાડવા રાજ્ય સરકારે આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે  પાંડેસરા અને સરથાણામાં કેમિકલ મિશ્રિત બાયોડીઝલનું વેચાણ કરવામાં વોન્ટેડ મનીષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code