1. Home
  2. Tag "surat"

ઘરમાં નોકર રાખતા પહેલા ચેતજોઃ બિહારથી મહિલાઓને સુરત લાવીને ચોરી કરતી મહિલા ગેંગ ઝબ્બે

અમદાવાદઃ સુરતના ખટોદરા અને ઉમરા વિસ્તારમાં ઘરમાં નોકર ચોરીની બે ઘટના સામે આવી હતી. જેનો ક્રાઈમબ્રાન્ચે ભેદ ઉકેલી નાખીને મુખ્યસૂત્રચાર અને 3 મહિલાઓને ઝડપી લીધી હતી. જ્યારે અન્ય પાંચ મહિલાઓની સંડોવણી સામે આવતા તેમને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. લોકોના ઘરમાં ચોરીના ગુનાને અંજામ આપવા માટે બિહારથી યુવતી-મહિલાઓને બોલાવવામાં આવતી હતી. તેમજ […]

ગુજરાતનું આ શહેર બન્યું વોટર પ્લસ, 92 જગ્યાએથી એકત્ર કરેલા પાણીનું કરાયું પરિક્ષણ

સુરતમાં 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દર વર્ષે આ પાણીની મનપાને રૂ. 140 કરોડની આવક અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકોને ઘર સુધી નળમાં ચોખ્ખુ પીવાનું પાણી મળી રહે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે. દરમિયાન સ્વચ્છતા સર્વેક્ષણ 2021 હેઠળ સુરતને વોટરપ્લસ શહેર જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સર્ટિફેકેટ પણ આપવામાં […]

સુરતમાં આ વર્ષે પણ દશા માતાજી અને ગણેશજીની મૂર્તિનું ઘરઆંગણે જ વિસર્જન કરાશે

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરયો નિર્ણય તાપી નદીના કિનારાઓને કરાશે સીલ ગણેશ મહોત્સવમાં 50 સ્થળો ઉપર કરાય છે સ્થાપના અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિવિધ તહેવારો અને પ્રસંગોને પણ અસર થઈ છે. ગયા વર્ષે હજારો લોકોએ ગણેશ મહોત્સવ અને દશા માતાજીનું વર્તની ઉજવણી કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓએ ઘર આંગણે જ મૂર્તિનું વિસર્જન કર્યું હતું. દરમિયાન […]

ગુજરાત થયું ગૌરવાન્તિત: સુરતમાં બન્યું દેશનું સૌપ્રથમ ઑક્શન હાઉસ, હીરાની થશે હરાજી

ગુજરાત થયું વધુ એક વખત ગૌરવાન્તિત સુરતમાં બન્યું દેશનું સૌપ્રથણ ઑક્શન હાઉસ આ ઑક્શન હાઉસમાં હીરાની થશે હરાજી નવી દિલ્હી: ગુજરાત વધુ એક વખત ગૌરવાન્તિત થયું છે. દેશનું સૌપ્રથમ ઓક્શન હાઉસ બનીને તૈયાર થઇ ગયું છે. ગુજરાત માટે ગર્વની બાબત એ માટે છે કે આ ઓક્શન હાઉસ સુરત શહેરમાં બન્યું છે. આલિશાન બનાવાયેલા આ ઓક્શન […]

કોરોના સંકટ: સુરતના ટેક્સટાઈલ માર્કેટ ભારે મંદીના પગલે આ શ્રમિકોએ પકડી વતનની વાત

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારી ને પગલે લોકોના વેપાર-ધંધાને ભારે અસર થઇ છે દરમિયાન ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં રોજગારીની શોધમાં આવેલા પરપ્રાંતીય શ્રમિકોને કોરોના ની બીજી લહેર બાદ ટેકસટાઈલ ઉધોગમાં ભારે મંદીને પગલે રોજગારી નહી મળતા ૨૫ હજાર જેટલા શ્રમજીવીઓએ વતનની વાટ પકડી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં […]

અમે લોકોને જે વચનો આપીએ તે પૂર્ણ કરીએ છીએઃ વિજય રૂપાણી

સુરતઃ  મુખ્યમંત્રી વિજય રુપાણી  અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વના પાંચ વર્ષના સુશાસન પ્રસંગે સરકાર રાજ્યભરમાં ઊજવણી કરી રહી છે. ત્યારે આજે ઊજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલ અને વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને રોજગાર મેળામાં મુખ્યમંત્રીના હસ્તે 62 હજાર યુવકોને રોજગાર નિમણૂંક પત્ર આપવામાં […]

પતિ, પત્ની અને વોઃ રણચંડી બનેલી પત્નીએ પતિની પ્રેમીકાને માર મારી માથાના વાળ કાપી ભણાવ્યો પાઠ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ‘પતિ, પત્ની અને વો’ની ઘટના સામે આવી હતી. પતિને પ્રેમિકા સાથે ઝડપી લઈને પત્નીએ પ્રેમીકાને મેથીપાક ચખાડ્યો હતો. પત્નીનું રૂદ્ર સ્વરૂપ જોઈને પતિ સ્થળ ઉપરથી પલાયન થઈ ગયો હતો. બીજી તરફ રણચંડી બનેલી પત્નીએ પ્રેમિકાની જાહેરમાં ધુલાઈ કર્યાં બાદ તેના માથાના વાળ કાપીને સજા પણ આપી હતી. ‘પતિ, પત્ની અને વો’નો […]

ગાયના છાણમાંથી બનાવેલી ઈકો ફ્રેન્ડલી રાખડી બની આકર્ષણનું કેન્દ્ર

સુરતઃ  ભાઈ-બહેનના પવિત્ર પ્રેમરૂપી રક્ષાબંધનનો પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં રાખડીઓની ખરીદી વધી રહી છે, જોકે આ વખતે બજારમાં છાણમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી રાખડી પણ જોવા મળશે.  સુરતમાં આ વખતે ગૌસંવર્ધન માટે કાર્ય કરતી એક સંસ્થા દ્વારા છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજારમાં મુકવામાં આવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. […]

સુરતના નેચર પાર્કમાં વ્હાઇટ ટાઈગરની જોડી શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

સુરત:  સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં હાલમાં જ રાજકોટથી સફેદ વાઘની એક જોડી લાવવામાં આવી છે. આ સાથે જ હોગ ડિયર એટલે કે હરણની જોડી પણ નેચર પાર્કમાં લાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી છે. સફેદ વાઘની જોડી શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ સફેદ વાઘ […]

સુરતના બ્રિજ પર પલટી ગયેલું કન્ટેનર હટાવવું કેમ? ઉચ્ચ અધિકારીઓ પણ મુંઝાયા

સુરતઃ  શહેરના ઇચ્છાપોર-ONGC બ્રીજ પર ત્રણ દિવસ પહેલા એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જે કન્ટેનર પલટી મારી ગયું હતું તેમાં 143 ટનનો સામાન હતો. આ કન્ટેનરના વજનના કારણે બ્રીજના પાયા પણ ડગી ગયા હતા. તેથી બ્રીજને પણ નુકશાન થવા પામ્યું છે. કન્ટેનરના કારણે બ્રીજને 50 લાખનું નુકશાન થયું હોવાનું અનુમાન છે. કન્ટેનરનું વજન વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code