1. Home
  2. Tag "surat"

સુરતમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટના દર ભારે વિરોધ થયા બાદ ઘટાડાયા

અમદાવાદઃ  સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના ચાર્જ 50 રૂપિયા કરી દેવાયો હતો. જે અંગે સોશિયલ મીડિયામાં ભારે વિરોધ જોવા મળ્યો અને આખરે આજે ફરી એક વખત ટિકિટના ભાવ ઘટાડી 30 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. રેલવે રાજ્યમંત્રી દર્શનાબેનએ વિરોધને પગલે સુરતના રેલવે પ્લેટફોર્મની ટિકિટના ભાવ ઘટાડવાની સુચના આપી ત્યાર બાદ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું […]

સુરતઃ પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટને પગલે દેશના 11 શહેરોમાં સમાવેશ

અમદાવાદઃ સુરતમાં પ્રદુષણ ઘટાડવા માટે મનપા દ્વારા જાહેર પરિવહન સેવાની સાથે પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનો સુરતવાસીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા ઇન્ડિયન સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દેશના 113 જેટલા શહેરોએ ભાગ લીધો હતો. જેમાં 11 […]

સુરતઃ 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારમાં અશાંત ધારાની મુદતમાં પાંચ વર્ષનો વધારો

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ, સલામતિ અને સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોની કોઇ ખોટી કનડગત કે હેરાનગતિ, ધાક-ધમકીથી મિલકતો કોઇ તત્વો પચાવી ન પાડે તેવી ચિંતા સાથે સુરત મહાનગરના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કરેલો છે. સુરત શહેરના અઠવા, સલાબતપૂરા, ચોક બજાર, મહિધરપૂરા, સૈયદપૂરા અને […]

સુરત મનપાએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને શરૂ કરી તૈયારીઓઃ 50 વેન્ટિલેટરની કરાશે ખરીદી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે આગોતરુ આયોજન કર્યું છે. આ ઉપરાંત જે તે સ્થાનિક તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત સહિતની સમસ્યા ના સર્જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત કોર્પોરેશનને પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ત્રીજી […]

અમદાવાદ અને સુરતમાં સવારથી વેક્સિનેશન માટે લોકોએ લાઈનો લગાવી

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના ત્રીજા વેવની સંભાવના બોવાથી હવે લોકોમાં વેક્સિન લેવા માટે સ્વયં જાગૃતી જોવા મળી રહી છે. જેમાં અમદાવાદ અને સુરતમાં તો આજે સોમવારે સવારથી જ વેક્સિન કેન્દ્રો પર લોકોની ભીજ જોવા મળી હતી.રાજ્ય સરકાર દ્વારા વેક્સીન ફાળવણી કારણે તમામ કોરોના વેક્સીનેશન કેન્દ્ર રવિવારે વેક્સીનેશન બંધ હતા. શહેરમાં […]

દક્ષિણ ગુજરાતમાં જામ્યો મેઘાનો માહોલ, સુરતમાં 8 ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા

અમદાવાદઃ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં ઝાપટાંથી લઈને સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં સાડાત્રણ ઈંચ, અને નવસારીના ખેરગામમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. સોમવારે સવારે 6વાગ્યે પુરા છતા 24 કવાક દરમિયાન 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતમાં […]

વિશ્વના સૌથી મોટા કાર્પોરેટ હાઉસ સુરતના ડાયમંડ બુર્સના લોકાર્પણમાં રશિયાના પ્રમુખને આમંત્રણ

સુરતઃ વિશ્વના સૌથી મોટા કોર્પારેટ હાઉસ સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કાર્ય 85 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે. દિવાળીની આસપાસ સુરત ડાયમંડ બુર્સ(એસડીબી)નું લોકાર્પણ કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં પાલ-ઉમરા બ્રીજને ખુલ્લો મૂકવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખજોદ ખાતે નિર્માણધીન એસડીબીની મુલાકાત લીધી હતી અને એસડીબીના લોકાર્પણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

સુરત એરપોર્ટ પરથી 23મી જુલાઈથી વધુ 13 ફ્લાઈટ્સ શરૂ કરાશે

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. જાહેર પરિવહનની સેવાઓ પણ રાબેતા મુજબ બની રહી છે.ત્યારે પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને ખાનગી એરલાઈન્સ દ્વારા પોતાની ફ્લાઈટનું ઓપરેશન શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી 23મી જુલાઈથી સુરત એરપોર્ટથી 15 શહેરોની કનેક્ટીવિટી સાથે રોજની 8 થી 13 ફ્લાઈટનું ઓપરેશન હાથ […]

સુરતઃ કોરોના વેક્સિનના અભાવે ફરી એકવાર કાપડ માર્કેટ બંધ થવાનો વેપારીઓમાં ભય

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સુરતમાં કોરોના વેક્સિનની અછત સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. કાપડ માર્કેટમાં 29 પૈકી 28 વેક્સિનેશન સેન્ટર બંધ થઈ ગયા છે. એક જ વેકસિન સેન્ટર ચાલતું હોય ઘણાબધા કારીગરોને રસી લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે વેક્સિનના અભાવે ફરી એકવાર […]

વાલીઓનો ખાનગી સ્કૂલનો મોહ ભંગઃ સુરતમાં 2164 વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમિક શાળામાં લીધું એડમીશન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોને આર્થિક મુશ્કેલી ઉભી થઈ છે. બીજી તરફ ખાનગી સ્કૂલોની ઉંચી ફી પોસાતી નહીં હોવાથી અનેક વાલીઓ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવીને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવાનું પસંદ કરે છે. બીજી તરફ સરકારી સ્કૂલોમાં પણ હવે આધુનિક સુવિધાથી સજ્જ થવાની સાથે શિક્ષણના સ્તરમાં પણ વધારો થયો છે. સુરતમાં એક વર્ષમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code