1. Home
  2. Tag "surat"

સરત કોર્પોરેશનનો નિર્ણયઃ ધો-11 અને 12 વર્ગો શરૂ કરશે

અમદાવાદઃ સુરતમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધો-11 અને 12ના વર્ગો શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે. ધો-10ના વિદ્યાર્થીઓને કોરોનાને પગલે માસ પ્રમોસન આપવામાં આવ્યું છે. તેમજ તેમનું પરિણામ પણ જાહેર કરી દેવાયું છે. આગામી દિવસોમાં માર્કશીટ પણ આવી દેવાશે. જો કે, માસ પ્રમોશનના કારણે ધો-10ના વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા […]

કોરોના વાયરસઃ જામનગરની વૃદ્ધામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્યના લક્ષણ જોવા મળ્યાં

અગાઉ વેરિએન્ટના બે કેસ મળ્યાં હતા વડોદરા અને સુરતમાં મળ્યાં હતા કેસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત પડી છે અને હવે જનજીવન ફરીથી પાટે ચડી રહ્યું છે. ત્યારે હવે સમગ્ર દેશમાં કોરોનાના ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિઅન્યના કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ સુરત અને વડોદરામાં બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લક્ષણો જોવા […]

રાત્રિ કફર્યુમાંથી એસ.ટી.ને મુક્તિ મળી જતાં વહેલી સવારના રૂટની બસો દોડવા લાગી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. હવે 18 શહેરોમાં જ રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યુ અમલમાં છે. બીજીબાજુ સરકાર દ્વારા પરિવહન સહિતના તમામ ક્ષેત્રમાં છૂટછાટો વધારવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા રાજ્યની તમામ એસ.ટી.બસોને રાત્રિ કરફ્યુમાં મુક્તિ આપતો નિર્ણય લીધા બાદ રાજકોટથી અનેક રૂટની […]

કોરોના રસીકરણઃ સુરતમાં હવે ધાર્મિક સ્થળો ઉપર ઉભા કરાશે રસીકરણ સેન્ટર

જ્યાં ઓછા લોકો આવે છે તેવા સેન્ટર બંધ કરાશે 230 સેન્ટરો ઉપર રસી આપવાની કામગીરી રસીકરણ અભિયાન બનાવાયું તેજ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ડામવા માટે રસીકરણ અભિયાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમજ મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મંદિર, […]

માનહાનીના કેસમાં રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં એક કલાક હાજરી આપી વધારાનું સ્ટેટમેન્ટ આપ્યુ

સુરતઃ અખિલ ભારતીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરાયો હતો આ કેસમાં કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી આજે સુરત આવ્યા હતા. કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે. રાહુલ ગાંધી માટે સુરતમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ […]

સુરતઃ મનપા કચરો ઉઠાવવા માટે હવે ટ્રેક્ટર પ્રથા બંધ કરીને ઈ-ટેમ્પો વસાવશે

અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગનો ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સામનો કરી રહ્યાં છે. તેમજ પર્યાવરણને લઈને જાગૃતિ ફેલાવવામાં આવે છે. ભારતમાં પ્રદુષણમાં ઘટાડાની સાથે ઈંધણનો વપરાશ ધટે તે માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ ગુજરાત સરકારે નવી વાહન પોલીસી જાહેર કરી છે. દરમિયાન સુરત મનપા પર્યાવરણના રક્ષણ માટે કચરો ઉપાડવા માટે ઈ-ટેમ્પો ખરીદવાની તૈયારીઓ […]

નર્મદ યુનિના કાનૂની વિધાશાખાના ત્રણેય બોર્ડ ઓફ સ્ટડિઝની પુનઃરચના નિયમ વિરુદ્ધની હોવાનો આક્ષેપ

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની લો ફેકલ્ટીના ત્રણેય બોર્ડ ઓફ સ્ટડીઝની રચના યુનિવર્સિટીના યોગ્ય ધારાધોરણ મુજબ ન કરવામાં આવતાં કુલપતિ ચાવડાની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જેથી આ ત્રણેય બોર્ડ ઓફ સ્ટડિઝની ગેરબંધારણીય કરાય હોય આને રદ કરવાની માંગણી સિન્ડીકેટ સભ્ય ભાવેશ રબારીએ કરી છે. નર્મદ યુનિ.ના સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીના […]

સુરતમાં પ્લાસ્ટીક વેસ્ટનો કરાયો બેસ્ટ ઉપયોગઃ મનપાએ બનાવ્યાં પ્લાસ્ટીકના રસ્તા

અમદાવાદઃ ભારત સહિત સમગ્ર દુનિયા હાલ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે. તેમજ પ્રદુષણને ઘટાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરત પાલિકાએ કચરામાંથી નીકળતા પ્લાસ્ટીક વેસ્ટનો રસ્તા બનાવવામાં ઉપયોગ કરીને તમામને ચોંકાવી દીધા છે. ચોમાસામાં વરસાદમાં ડામરના રસ્તા ધોવાઈ જવાની ફરિયાદો ઉઠતી હતી. જો કે, પ્લાસ્ટીકના કચરાના ઉપયોગથી બનાવાયેલા રસ્તા લાંબા ચાલવાની […]

સુરતમાં 230 કેન્દ્રો પરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ ૨૩૦ વેકસીનેશન સેન્ટર શરૂ કરાયાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ઈસ્ટ ઝોનના સરથાણા કોમ્યુનિટી હોલ, પુણા સીમાડા કોમ્યુનિટી હોલ,  મોટાવરાછા કોમ્યુનિટી હોલ, ઈસ્ટ ઝોન-એમાં મીનીબજારની પટેલ સમાજની વાડી, સેન્ટ્રલ વેર હાઉસ રોડ વિસ્તારમાં […]

દેશમાં 100 સ્માર્ટ સિટીમાં સુરતે પ્રથમ ક્રમ, અને અમદાવાદે ચોથા સ્થાન મેળવ્યું

અમદાવાદઃ દેશમાં સ્માર્ટ સીટીઝમાં 100 શહેરો પૈકી પ્રથમ તબક્કાનાં 20 શહેરોમાં સુરત શહેર પ્રથમ ક્રમે આવ્યું હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ચરણના પસંદ કરાયેલા 20 શહેરોની યાદીમાં સુરત શહેરની જે તે સમયે ચોથા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ સુરતમાં સ્માર્ટ સીટીનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code