1. Home
  2. Tag "surat"

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યોઃ ખેડૂતોમાં ફેલાઈ ખુશી

ચોર્યાસી તાલુકામાં 5 ઈંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશી વ્પાયી હતી. વહેલી સવારે સુરત સીટી, ચોર્યાસી તથા ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલી જામ્યો હતો. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. […]

ગુજરાત: સુરતમાં માસ્ક નહીં પહેનારાઓ પાસેથી દોઢ વર્ષમાં 9.11 કરોડનો દંડ વસુલાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર હવે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ રિવકરી રેટમાં સુધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. હવે કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા સરકારે વેપાર-ધંધા ફરીથી રાબેતા મુજબ થાય તે માટે […]

ગુજરાત: હીરા ઉદ્યોગમાં અચ્છેદિનઃ રત્ન કાલાકારોને આકર્ષવા મજુરીના દર વધારાયા

સુરત: ગુજરાતમાં હીરા ઉદ્યોગ લોકો લોકોને રોજગારી આપે છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ ચાલી રહ્યું હતું. એમાં કોરોના કાળમાં તો હીરા ઉદ્યોગ ઠપ થઈ ગયો હતો. પણ થોડા સમયથી હીરા ઉદ્યોગમાં તેજી આવતા રત્નકલાકારો ખૂશખૂશાલ બની ગયા છે. એપ્રિલ મહિનામાં તૈયાર હીરાની નિકાસ વધીને કોરોના પહેલાના સ્તરે પહોંચી જતાં હીરાઉદ્યોગમાં હાલ […]

સુરતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના દેખાવો

સુરતઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જાહેર કરેલા આદેશ અનુસાર પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ૧૧-૬-૨૦૨૧ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ પેટ્રોલ પંપ પાસે ચોપાટીની બાજુમાં અઠવાલાઈન્સ સુરત ખાતે રાખેલ હતો. જેમાં સુરત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નૈષધભાઈ દેસાઈ સહિત આશરે ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત […]

સુરતઃ કીમ નદીના પટમાં બનાવેલા ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરાશે

સુરતઃ કીમથી ઓલપાડ તરફ જતી સેના અને તેના ખાડી તેમજ કીમ નદીના પટમાં ગેરકાયદે બનાવાયેલા ઝીંગા તળાવ તોડી પાડવા હુકમ થયો છે.ઓલપાડ પ્રાંર્ત ઓફિસરે ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરવા ફરમાન જારી કરી ડ્રેનેજ, મત્સ્યઉદ્યોગ, ડીઆઈએલઆર અને મહેસૂલ ખાતાની જવાબદારી ફિક્સ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કીમથી ઓલપાડ તરફ સેના, તેના ખાડી અને કીમ નદી પસાર થાય […]

સુરતમાં જર્જરીત મકાનો ખાલી કરાવવાની કવાયત તેજઃ લોકોમાં ફેલાયો રોષ

સુરત : પાંડેસરા હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોને આજે ખાલી કરાવી સીલ મારવાની કામગીરી શરૂ કરાતા વસવાટ કરતા લોકોએ ભારે હોબાળો મચાવી ઉધના ઝોનની કામગીરીનો વિરોધ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા હાઉસિંગ બોર્ડમાં જર્જરીત બંધ પડેલા તેમજ ભાડુઆત તરીકે વસવાટ કરતા હોય તેવા ૨૨૦૦થી વધુ મકાનોને આજે સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાઉસિંગ […]

સુરતઃ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની આકરી સજા ફટકારી

સુરતઃ બાળકીઓ પરના દુષ્કર્મીઓને કોર્ટ દ્વારા આકરી સજા ફટકારવાનું યથાવત રાખવામાં આવ્યું છે. સલાબતપુરા ટેનામેન્ટમાં માસુમ બાળકી પર દુકાનમાં દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સજાની સાથે 7 હજારનો દંડ ફટકાર્યો છે. જેથી પરિવારે પણ ચુકાદાને આવકારીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી. ભોગ બનનાર બાળકીને 7 લાખની સહાય પણ કરાશે. કેસની હકીકત […]

સુરતના હીરા ઉદ્યોગમાં તેજીઃ રત્ન કલાકારોના પગારમાં વધારો કરવાની માંગણી

સુરતઃ કોરોના વાયરસના કારણે જે લોકડાઉન અને કર્ફ્યુને કારણે તેની ગંભીર અસર હીરાઉધોગ અને તેમાં કામ કરતા લાખો રત્નકલાકારો ને થઈ છે. રત્નકલાકારો બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે પાયમાલ થઈ ગયા હતા અને કેટલાક રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધાના બનાવો બન્યા હતા દરમિયાન હાલ હીરાઉધોગમાં તૈયાર હીરાની નિકાસમાં ખૂબ સારો વધારો થયો છે […]

સુરત ભાજપમાં પડ્યુ ગાબડું : 300 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયાં

સુરતઃ સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં સબળ વિપક્ષનું સ્થાન મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તેમજ પાર્ટીમાં કાર્યકર્તાઓની સંખ્યા વધારી રહી છે. સુરત મ્યુનિમાં  વિરોધ પક્ષમાં હોવાની સાથે આમ આદમી પાર્ટી ભાજપ માટે ચિંતાનો વિષય બની રહી છે. સુરતમાં પાછલા થોડાક જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકર્તાઓ પાર્ટી છોડીને આપ સાથે જોડાયા […]

સુરતમાં સફાઇ કામદાર પાસેથી લાંચ લેતા મનપાના ત્રણ બાબુઓ ઝબ્બે

સુરતઃ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને કામની જગ્યા બદલી આપવા અને રજા મંજૂર કરાવી આપવાના બદલામાં લાંચ માગનાર ત્રણને એસીબીએ ઝડપી લઇ, તેમની  પાસેથી  લાંચના  રોકડ ૧૦ હજારની રકમ પણ કબ્જે લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચથી દસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code