1. Home
  2. Tag "surat"

સુરતમાં બાઈટ ટોઈંગ કરનારા પોલીસ કર્મચારી ઉપર વાહન ચાલકે કર્યો હુમલો

સુરતઃ શહેરના પર્વત પાટિયા ગોપાલ કોમ્પલેક્ષની સામે રોડ ઉપર અડચણરૂપ રીતે પાર્ક કરેલી બાઈક ટોઈંગ કરતી વેળા ક્રેઈનના મજુરોને પુણાના યુવકે અસભ્ય વર્તન કરી કટર વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ બાઈક ટોઈંગની કાર્યવાહી કરનાર પોલીસ કર્મી અને અન્ય મજુરો સાથે અસભ્ય વર્તન કરતા પુણાના યુવક સામે ગુનો નોંધ્યો હતો. પુણા પોલીસ મથકેથી પ્રાપ્ત માહીતી મુજબ […]

સુરતના કઠોર વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યાં, છના મોત

સુરતઃ કઠોર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો વધી જતાં અને છ જણાંના મૃત્યુ થતાં સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. આજે સુરત મહાનગર પાલિકાના કમિ. બંછાનિધિ પાની અને મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના અધિકારીઓએ કઠોરના અસરગ્રસ્ત વિવેકનગર કોલોની વિસ્તારની મુલાકાત લીધી હતી. આ તબક્કે મેયર બોઘાવાલાએ મૃતક પરિવારને રૂપિયા એક લાખની સહાય જાહેર કરી છે. […]

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી હવે સ્થળ પર જ ઓનલાઈન દંડ વસુલાશે

અમદાવાદઃ રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું લાવન નહીં કરનારા વાહન ચાલકોને સ્થળ ઉપર ચલણ આપી તથા ઈ-મેમો આપીને દંડ વસુલવામાં આવે છે. તેમજ કેટલાક પોલીસ કર્મચારીઓ દંડની જગ્યાએ નાણા ઉઘરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવે છે. જો કે, પોલીસે પીઓએસ મશીનો વસાવ્યાં છે. જેથી કોઈ પણ રસીદ અથવા ઈ-મેમોને બદલે વાહન ચાલકો પાસેથી ઓનલાઇન દંડ વસુલવામાં આવશે. સુરત, […]

કોરોના મહામારીની અસર સુરત મનપાની આવક ઉપર પડીઃ તિજોરીના તળિયા દેખાયાં ?

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. હવે કોરોનાની અસર સરકારી તીજોરી ઉપર જોવા મળી રહી હોવાનું જાણવા મળે છે. સુરતમાં મહાનગરપાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઇ ગઈ છે. જેના કારણે વિકાસના કામોને અસર પડી હોવાનું જાણવા મળે છે. તેમજ અનેક પ્રોજેક્ટ હાલ બંધ હાલતમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટઃ ચાર સ્થળો ઉપર બનશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન

અમદાવાદઃગુજરાતના મેગાસિટી અમદાવાદમાં હાલ પૂરજોરશોરથી મેટ્રોનું કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં મેટ્રો દોડતી થઈ જશે. બીજી તરફ ડાયમન્ડ સિટી સુરતમાં પણ મેટ્રો રેલની કામગીરી શરૂ થઈ ચુકી છે. એલિવેટેડ રૂટ માટે ટેસ્ટિંગ પૈલિંગનું કામ નિર્ધારિત કરેલા રસ્તા પર ચાલી રહ્યું છે. તેમજ અંડરગ્રાઉન્ડ સેક્શન માટે દિલ્હીથી ટનલ બોરિંગ મશીન પણ આવી ચૂક્યું […]

સુરતમાં ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો ઓન ડ્યૂટી મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં

સુરતઃ શહેરમાં ટ્રાફિકને નિયમનમાં રાખવા માટેની જવાબદારી ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ સહિતના જવાનોને આપવામાં આવી છે. ઘણા સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોવા છતા ટ્રાફિક પોલીસના જવાનો પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્થ રહેતા હોવાનું જોવા મળતો હવે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી અને હોમગાર્ડના જવાનો ઓન ડ્યુટી મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. શહેરમાં હાલ કોરોનાને લઈને […]

સુરત શહેરમાં હવે 10 રોબર્ટ મશીનથી થશે ડ્રેનેજની સફાઈ

મનપાએ કરોડોના ખર્ચે 8 મશીન વસાવ્યાં હતા રાજ્ય સરકારે વધુ બે મશીનની કરી ફાળવણી સફાઈ કામદારોને મળી મોટી રાહત અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ડ્રેનેજ લાઈન અને ખાળકુવા સાફ કરવા ઉતરેલા શ્રમજીવીઓના મોતની સામે આવે છે. જો કે, સુરતમાં હવે સફાઈ કર્મચારીઓએ ડ્રેનેજની સફાઈ નહીં કરવી પડે. સુરતમાં રોબર્ટ મશીનની મદદથી ડ્રેનેજની સફાઈ કરવામાં આવશે. મનપાએ કરોડોના […]

સુરત શહેરમાં 1392 જેટલી બિલ્ડીંગો જર્જરિતઃ સૌથી વધારે ઉધના અને રાંદેર ઝોનમાં

ગત વર્ષ કરતા 270 જર્જરિત ઈમારતો વધી મનપાએ જર્જરિત ઈમારતો અંગે નોટિસ પાઠવી અમદાવાદઃ ગુજરાતના શહેરી વિસ્તારમાં અવાર-નવાર જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામે આવે છે. દરમિયાન ચોમાસા પૂર્વે જ સુરત શહેરમં મનપા દ્વારા જર્જરિત ઈમારતોને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1392 જેટલી ઈમારતો જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ ઈમારતોની […]

સુરતમાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓની કાર પર જીપીએસ લગાવાશે

સુરતઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓને ફાળવવામાં આવેલી ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાડવાની વિચારણા ચાલી રહી છે. જેના કારણે અધિકારીઓમાં છૂપો રોષ ફેલાયો છે. કોન્ટ્રાક્ટ હેઠળ ભાડેથી ચાલી રહેલી ગાડીઓના બિલો વધુ પડતાં મુકાતા હોવાનું શાસકોના ધ્યાન પર આવ્યું છે. જેથી ખોટા ખર્ચા પર રોક લગાડવા શાસકોએ કવાયત હાથ ધરી છે. જો કે જીપીએસ સિસ્ટમથી લોકેશન […]

કોરોના મહામારી વચ્ચે સુરતથી ડાયમન્ડની નિકાસ વધી

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરને કારણે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. તેમજ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 1 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે. જેનો ફાયદો ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતને થયો છે. સુરતમાંથી હિરાની નિકાસમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code