1. Home
  2. Tag "surat"

સુરતના મેટ્રો ફેઝ-2ના બ્રિજના સ્પાનમાં ગાબડાં પડતાં દુર્ઘટના સર્જાય તે પહેલાં રસ્તો બંધ કરાયો

સુરતઃ શહેરમાં પણ 2012થી મેટ્રોનું કામ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને 2027 સુધી મેટ્રો પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવાનું છે. ત્યારે શહેરના સારોલી-કડોદરા માર્ગ પર નિર્મણાધિન મેટ્રોનો સ્પાન એક તરફ નમી ગયો છે, જેના લીધે સ્પાનમાં ગાબડાં પડતા સળિયા દેખાવવા લાગ્યા છે. જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સારોલીથી કડોદરા તરફ જવાનો રસ્તો બંધ […]

સુરતમાં જાહેર રસ્તાઓ પર ભીખ માગતા 38 બાળકોનું રેસ્ક્યુ કરી શેલ્ટર હોમમાં મોકલાયા

સુરતઃ શહેરમાં જાહેર રસ્તાઓ પર નાના બાળકો દ્વારા ભીખ મંગાવવામાં આવતી હોય છે. બાળકોની રમવાની અને શાળાએ જવાની ઉંમરે બાળકો પાસે ભીખ મંગાવવામાં આવતી હોય છે. બાળકો જાહેર રસ્તાઓના સિગ્નલો પર ઊભેલી કારના કાચની સફાઈ કરીને ભીખ માગતા નજરે પડતા હોય છે. આથી શહેર ક્રાઇમ બ્રાન્ચ,  મહિલા સેલ,  AHTU, IUCAW અને વિવિધ પોલીસ મથકોની શી […]

સુરતમાં કાદવ-કીચડમાં કપડા ન બગડે તે માટે ડેપ્યુટી મેયર ફાયરના ઓફિસરના ગળે ટીંગાઈ ગયા

સુરતઃ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં પરવટ પાટિયા પાસે ખાડીમાં ડુબી ગયેલા એક યુવાનનો મૃતદેહ ચાર દિવસે મળ્યો હતો. આ વિસ્તારમાં પાણી ઓસરતાં જ ઘટના સ્થળે ભાજપના નેતાઓ દોડી ગયા હતા. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા પછી શહેરના ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ પણ સ્થળ પહોંચ્યા હતા. જ્યાં ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર […]

સુરતમાં મોટા ભાગના રસ્તાઓ પર ખાડાંઓ, રોડની ગુણવત્તાને લઈને લોકોએ સવાલો ઉઠાવ્યા

સુરતઃ શહેરમાં વરસાદને લીધે મોટાભાગના રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. શહેરમાં રોડ પર ઠેર ઠેર ખાંડાઓ પડી ગયા છે. અને ઉબડ-ખાબડ રોડથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે શહેરીજનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવેલા રોડની ગુણવત્તા સામે પ્રશ્નો કરી રહ્યા છે. સુરત શહેરમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ બદતર જોવા મળી રહી છે. રોડ […]

સુરત શહેરમાં વરસાદને લીધે ખાડીએ ડેન્જર લેવલ પાર કરતા 10 સ્થળોએ થયો પાણીનો ભરાવો

સુરતઃ  શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના લીધે ખાડી પુરનું સંકટ ઊભુ થયુ છે. શહેરમાંથી પસાર થતી ભેદવાડ અને સીમાડા ખાડી તેના ડેન્જર લેવલ પર જ વધી રહી છે. જેના કારણે શહેરના 10 જગ્યાએ પાણીનો ભરાવો થયો છે. હજુ વધારે વરસાદ પડશે તો સ્થિતિ વધુ વિકટ બનવાના એંધાણ છે. સુરત શહેર અને  જિલ્લામાં છેલ્લા […]

સુરતમાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોની ફરિયાદ બાદ રોડ મરામતનો નિર્ણય લેવાયો

સુરતઃ શહેરના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં તાજેતરમાં સંકલન સમિતિની બેઠક મળી હતી, આ બેઠકમાં મ્યુનિના પદાધિકારીઓ તેમજ ધારાસભ્યોએ રોડ-રસ્તાઓ પર પડેલા ખાડાઓ તેમજ ગટરો ઊભરાવવાની સમસ્યા રજુ કરી હતી. ધારાસભ્યોએ તો મ્યુનિના અધિકારીઓ પ્રજાના પ્રશ્ને રજુઆતો કરવા છતાંયે કોઈને ગાંઠતા નથી એવી ફરિયાદો કરતાં મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે એવી ખાતરી આપી હતી કે, આગામી 7 દિવસમાં […]

સુરતમાં એમડી ડ્રગ્સનો જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પોલીસે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા […]

સુરતમાં હજીરા રોડ પર ડમ્પર, બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 16ને ઈજા

સુરતઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના હજીરા રોડ પર બન્યો હતો. હજીરા રોડ સ્થિત એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 સામે ગત રાતે રોંગ સાઈડે પૂરઝડપે જઈ રહેલા ડમ્પરચાલકે શેલ કંપનીની સિક્યોરિટી એજન્સીની બસ સાથે સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. ડમ્પર અથડાતાં બસની પાછળ […]

સુરતના પલસાણામાં ડ્રગ્સની ફેકટરી પકડાઈ, 51 કરોડના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

સુરતઃ ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ વધતું જાય છે. રોજબરોજ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત ATSએ સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં રેડ કરીને ડ્રગ્સની ફેકટરી પકડી પાડી છે, અને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.  પલસાણા વિસ્તારના એસ્ટેટના શેડમાં છેલ્લા એક મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 […]

સુરતમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે 40 સર્કલો નાના કરીને અડચણરૂપ 139 બમ્પ દુર કરાયા

સુરતઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. શહેરમાં કેટલાક વિસ્તારોમાં ચાર રસ્તાઓ પરના મોટા સર્કલોને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા આથી મ્યુનિ.કોર્પોરેશને પોલીસના સહયોગથી 40 જેટલા સર્કલોને નાના બનાવીને તેમજ જરૂરી ન હોય એવા 139 બમ્પ દુર કરવામાં આવતા વાહનચાલકોએ રાહત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code