1. Home
  2. Tag "surat"

સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજના ગોદામમાં ધનેડા-જીવાંતો, લોકોએ કર્યો વિરોધ

સુરતઃ રાજ્યના પુરવઠા નિગમના ગોદામોમાં અનાજનો જથ્થો સડી જવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. સડેલુ અનાજ સસ્તા અનાજની દુકાનોને તેમજ આંગણવાડી અને મધ્યાંહ્નન યોજનાને વિતરણ કરવામાં આવતુ હોવાથી સડેલા અનાજની ફરિયાદો પણ ઊઠતી હોય છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજના ગોદામમાં રખાયેલા અનાજના જથ્થામાં ધનેડા અને જીવાંતો આસપાસના રહેણાંકના વિસ્તારોમાં ફેલાતા સ્થાનિક લોકોએ […]

સુરતમાં આરટીઓની ડ્રાઈવ બાદ છેલ્લા 3 મહિનામાં 794 વાહનો ખાનગીમાંથી ટેક્સી પાસિંગ થયા

સુરતઃ શહેરમાં સ્કુલ વર્ધી સહિત કેટલાક વાહનો પબ્લિક પરિવહન કરતા હોવા છતાંયે ખાનગી રજિસ્ટર્ડ થયેલા હતા. આથી આરટીઓ દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્કુલવર્ધીના વાહનચાલકોને મુદત આપીને ટેક્સી પાસિંગ કરાવી લેવાની સુચના આપવામાં આવી હતી. તેના લીધે છેલ્લા  ત્રણ મહિનામાં સૌથી વધુ 794 ખાનગી વાહનો ટેક્સી અથવા મેક્સી પાસિંગમાં તબદીલ થયા છે. […]

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં નોંધાતા રોજ 700થી વધુ કેસ

સુરતઃ શહેરમાં વરસાદી સીઝનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઝાડા-ઊલટી, કમળા, ટાયફોડ, તાવ, ગેસ્ટ્રો, ડેન્ગ્યુ, સહિતના કેસમાં વધારો થયો છે. છેલ્લા પખવાડિયા દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં 20% જેટલા કેસમાં વધારો થયો છે. પહેલા 500 કેસ આવતા હતા. જ્યાં હવે રોજના 700થી વધુ કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં કેસ બારી પર […]

સુરતના પુણા વિસ્તારમાં ઊભરાતી ગટરની સમસ્યા હલ કરવા ભાજપના ઝંડા લગાવાતા તંત્ર દોડતું થયું

સુરતઃ  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનનો પ્રિ- મોનસૂન કામગીરી નિષ્ફલ નિવડી છે. શહેરના ઘણાબધા વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં જ રોડ-રસ્તાઓ પર પાણી ભરાય જાય છે. અને ગરટો ઊભરાય રહી છે. ત્યારે શહેરના વરાછા ઝોનના પૂણા વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી સતત ગટરો ઊભરાય રહી છે. અને ફરિયાદો છતાંયે તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા કોંગ્રેસે સ્થાનિક રહિશોની મદદથી ઊભરાતી […]

સુરતમાં પૂરફાટ ઝડપે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર MBBSના વિદ્યાર્થીનું મોત

સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પૂરફાટ ઝડપે દોડતા વાહનોને કારણે અતસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં શહેરના વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં પૂરફાટ ઝડપે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર એમબીબીએસના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવમાં પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સુરત શહેરમાં નો એન્ટ્રી સમયે માતેલા […]

સુરતની જેલમાં સ્માર્ટ સ્કૂલ, હવે ઓડિયો-વિડિયોથી ભણીને કેદીઓ મેળવશે ડિગ્રી

સુરતઃ શહેરની લાજપોર જેલમાં કેદીઓ માટે સ્માર્ટસ્કૂલ શરૂ કરવામાં આવી છે. સ્માર્ટસ્કૂલમાં ઓડિયો, વિડિયોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્માર્ટ સ્કૂલમાં કેદીઓ ધોરણ-10 અને 12 સહિત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષા માટેની તૈયારીઓ કરી શકશે. આશરે 130થી પણ વધુ કેદીઓ  આ સ્માર્ટ ક્લાસમાં બેસીને ડિજિટલ બોર્ડ પર અત્યાધુનિક ટેકનોલોજી થકી પરીક્ષાની પણ તૈયારીઓ કરી […]

સુરતમાં નશામાં ધૂત નબીરાએ ઓડી કાર પૂરફાટ ઝડપે દોડાવીને 10 વાહનોને અડફેટે લીધા,

સુરતઃ શહેરના વેસુ કેનાલ રોડ પર ગત રાત્રે નશામાં ધૂત એક નબીરાએ ઓડીકારને બેફામ અને પુરફાટ ઝડપે દોડાવીને 10 જેટલાં વાહનોને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં ત્રણ વાહનચાલકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ ઓડીચાલક નબીરો કાર સાથે જ ભાગી જતાં લોકોએ તેનો પીછો કર્યો હતો. દરમિયાન ઓડાકારના આગળના ટાયરમાં પંકચર પડી […]

સુરતના માન દરવાજાના જર્જરિત બનેલા ટેનામેન્ટ્સના રહિશોને પોલીસની મદદથી ખાલી કરાવાયા

સુરતઃ શહેરમાં તાજેતરમાં વરસાદને કારણે જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી. આથી મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરમાં વર્ષો જુના અને જર્જરિત મકાનોને તાકીદે મરામત કરાવી દેવા અથવા ખાલી કરી દેવાની નોટિસો આપી હતી, છતાંયે માન દરવાજા ટેનામેન્ટ્સના રહિશોએ જર્જરિત મકાનો ખાલી ન કરતા મ્યુનિ.ના અધિકારીઓ પોલીસ સાથે ધસી જઈને મકાનો ખાલી કરાવાયા હતા. સુરત શહેરના રીંગ રોડ વિસ્તારમાં […]

સુરતમાં નવા બનાવેલા રોડ કે ડ્રેનેજ તૂટશે તો માત્ર એજન્સી જ નહીં અધિકારીઓ પણ જવાબદાર રહેશે

સુરતઃ શહેરમાં કરોડોના ખર્ચે રોડ કે ડ્રેનેજ  બનાવવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાકટો અને અધિકારીઓની મીલીભગતથી મહિનાઓમાં રોડ તૂટી જતા હોય છે. રોડ પર ખાડાઓ અને ભૂવા પડતા હોય છે. ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશને ડ્રેનેજ લાઇન નાંખી હોય અને ત્યારબાદ રસ્તા તૂટી ગયા હોય તે તમામ ઘટનાઓમાં સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા તાકીદ કરી છે. એસએમસીના […]

સુરતમાં પ્લાયવુડના કારખાનામાં લાગેલી ભીષણ આગ બાજુમાં આવેલી લૂમ્સની ફેકટરીમાં પણ પ્રસરી

સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં એક પ્લાયવૂડના કારખાનામાં ભીષણ આગ ફાટી નિકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરીને  પહેલા માળે આવેલા લૂમ્સના કારખાનાને પણ ઝપેટમાં લીધું હતુ. વિકરાળ આગથી ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતા જ 6 ફાયર સ્ટેશનની ગાડીઓ સહિત ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code