સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં PGVCLના દરોડા, 184.82 લાખની વીજચોરી પકડાઈ
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરીનું દૂષણ વધુ જોવા મળી રહ્યું છે. સરકારની માલીકીની વીજ કંપની પીજીવીસીએલને કરોડો રૂપિયાનો લાઈનલોસ થઈ રહ્યો છે. ત્યારે વીજચારી સામે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં છ દિવસમાં લાખોની વીજચોરી ઝડપાઇ હતી. વીજ ચોરી […]