1. Home
  2. Tag "Surendranagar- Rajkot"

સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે રેલવે લાઇનની ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી

રાજકોટઃ સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક રેલવે લાઈનનું કામ પૂર્ણ થતાં હવે રાજકોટ-અમદાવાદ સુધી ડબલ ટ્રેકનો લાભ મળવા લાગતા હાલ આ રૂટ્સના બન્ને ટ્રેક પર ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. આ બન્ને ટ્રેક પર ઈલેક્ટ્રિક ફિકેશનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે પૂણ થતાં ફાસ્ટ ટ્રેનો શરૂ કરાશે એટલે ઝડપી ટ્રેન સેવાનો લાભ […]

સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને લીધે 11મી જૂન સુધી રેલ ટ્રાફિકને અસર થશે

અમદાવાદઃ સુરેન્દ્રનગર અને રાજકોટના રેલવે લાઈન સેક્શનમાં હાલ ડબલ ટ્રેકની કામગીરી હાથ ધરાઇ છે. જેના કારણે તા.11 જૂન સુધી રેલવે વ્યવહારને અસર થશે. આથી 2 ટ્રેનને રદ કરવામાં આવી છે, તેમજ  8 ટ્રેનને આંશિક રદ કરાઇ છે. જ્યારે એક ટ્રેનને રિશેડ્યુઅલ અને ત્રણ ટ્રેનને નિર્ધારિત સમયમાં ફેરફાર કરાયો છે.  રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, […]

ઝાલાવાડ પંથકને રેલવે દ્વારા થતો અન્યાય, સુરેન્દ્રનગર- રાજકોટ વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરવા માગ

સુરેન્દ્રનગરઃ  ઝાલાવાડ પંથકના પાટનગર સમા મુખ્ય શહેર સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે લોકલ ડેમુ ટ્રેન શરૂ કરવાની માંગ ઉઠી છે. તાજેતરમાં સિરામિક સિટી થાનગઢને પડી રહેલી ટ્રેન અસુવિધા બાબતે રેલવે તંત્રને આવેદન આપીને આ રજુઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાને રેલવેતંત્ર દ્વારા હંમેશા અન્યાય થતો રહ્યો છે. સ્ટેશનોના વિકાસની વાત હોય, ટ્રેનોના સ્ટોપેજની વાત હોય કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code