1. Home
  2. Tag "Surgery"

સર્જરી પહેલા લસણ કેમ ન ખાવું જોઈએ? જાણો કારણ

તમારે સર્જરીના 7 થી 10 દિવસ પહેલા લસણ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ ત્યારે. લસણ રક્તસ્ત્રાવના સમયને વધારી શકે છે: લસણ લોહીના ગંઠાવાનું નિર્માણ થવાની સંભાવનાને ઘટાડી શકે છે, જે સર્જરી દરમિયાન કે પછી રક્તસ્ત્રાવનું કારણ બની શકે […]

આ વસ્તુઓથી ઓગળવા લાગે છે પેટની પથરી, સર્જરી વગર થાય છે કામ

ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને તમે પથરીના દુખાવામાં રાહત મેળવી શકો છો અને પથરી પણ નીકળી જાય છે. આ માટે તમારે ચરબી અને કોલેસ્ટ્રોલ ઓછું કરવું પડશે. પુષ્કળ પાણી પીવો: પાણી અને અન્ય પ્રવાહી પીવાથી પથરીને નિકળવામાં મદદ મળી શકે છે. વધારે પાણી તમારા પેશાબમાં રહેલા પદાર્થોને પાતળું કરે છે, જે પથરીની રચના તરફ દોરી […]

વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં વિરલ રોગ માયો માયોથી પીડિત બે બાળકોની સફળ સર્જરી

અમદાવાદઃ વડોદરાની સયાજી હોસ્પિટલના ન્યૂરો સર્જરી વિભાગના તબીબોની ટીમે વિશિષ્ઠ અને દુર્લભ ગણાય તેવા રોગથી પીડાતા બાળ દર્દીની સફળ સર્જરી કરીને તેને કાયમી લકવાના સંભવિત જોખમ થી ઉગારી લીધો છે. આ બાળક મોયા મોયા ના નામે ઓળખાતા રોગના હુમલાથી જોખમમાં મુકાયું હતું જેની આ વિભાગમાં પહેલીવાર જરૂરી સારવાર અને ન્યુરો સર્જરી કરવામાં આવી હતી. ડાકોરના […]

બાળકના આંતરડાના બંન્ને છેડે સ્ક્રુ ફસાયો: સિવિલ હોસ્પિટલના સર્જનોએ ભારે જહેમત બાદ સ્ક્રુ દૂર કર્યો

અમદાવાદઃ નાના બાળકો રમત રમતમાં કેટલીંક વખત ભૂલથી કોઇ વસ્તુ ગળી જતા હોય છે. જે તેને મોટી મુશકેલીમાં પણ મૂકી દે છે. આવા ઘણા કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે. જો આ પ્રકારના કિસ્સામાં તકેદારી રાખવામાં ન આવે અને સત્વરે સચોટ સારવાર ના મળે તો મોટી હાનિ થવાનો ભય પણ રહેલો હોય છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code