અમદાવાદના ગાંધી આશ્રમના આજુબાજુના વિસ્તારનો 273 કરોડના ખર્ચે વિકાસ કરાશે
અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં સાબરમતી આશ્રમ અને આસપાસનાં વિસ્તારને વૈશ્વિક સ્તરનું આકર્ષણ સ્થળ તરીકે ડેવલપ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ગાઇડલાઇન અનુસાર મ્યુનિ.એ રૂપિયા 273 કરોડનાં ખર્ચે વિવિધ કામગીરી કરવાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીઆશ્રમ અને આસપાસનાં વિસ્તારને મહાત્મા ગાંધીજીનાં […]