1. Home
  2. Tag "surroundings"

ગીરસોમનાથઃ વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે આસપાસના 8થી 10 ગામના વાલીઓનું વેટિંગ

અમદાવાદઃ વર્તમાન સમયમાં ખાનગી શાળામાં પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા માટે વાલીઓમાં હરીફાઈ થઈ રહી છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળા ઉત્તમ પ્રકારની સરકારી શાળા સાબિત થઈ રહી છે. જ્યાં બાળકોને અભ્યાસ કરાવવા માટે વાલીઓએ વેઈટિંગમાં રહેવું પડે છે કારણ કે, આ શાળામાં શિક્ષકોની શિક્ષણ આપવાની યોગ્ય નીતિનાં કારણે આ શાળામાં […]

યાત્રાધામ અંબાજીમાં મંદિરની આસપાસનો વિસ્તાર વાહનો માટે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો

અંબાજીઃ  રાજ્યના સુપસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી માતાજીના દર્શન માટે રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ આવે છે. મોટાભાગના શ્રદ્ધાલુઓ ખાનગી વાહનોમાં આવતા હોવાથી મંદિરની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હોય છે. આથી તંત્ર દ્વારા મંદિરની આસપાસનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.  ટ્રાફીક નિયમન હેતુસર અંબાજી મંદિરના શક્તિદ્વાર સામેના ખોડી વડલી સર્કલથી જુના નાકા […]

સંરક્ષિત જંગલો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસના એક કિમી વિસ્તારમાં બાંધકામ નહીં શકે

નવી દિલ્હીઃ દેશભરમાં સંરક્ષિત જંગલો, વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસનો એક કિમીનો વિસ્તાર ઈકો-સેન્સિટિવ ઝોન (ઇએસઝેડ) હશે. આ વિસ્તારમાં હવેથી કોંક્રીટનું બાંધકામ, ખાણ કામ તેમ જ કારખાનાને પરવાનગી આપવામાં આવશે નહીં એવો આદેશ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટી. એન. ગોદાવરમન પ્રકરણે સુનાવણી કરતા ન્યાયાધીશ એલ. નાગેશ્ર્વર રાવ, ન્યાયાધીશ બી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code