1. Home
  2. Tag "survey"

ભારતીયો હોમ લોન માટે હજુ પણ સરકારી બેંકો પર વધુ ભરોસો કરે છે: સર્વે

હોમ લોન માર્કેટમાં સરકારી બેંકોનું વધુ પ્રભુત્વ હજુ પણ લોકો હોમ લોન માટે સરકારી બેંકો પર વધુ ભરોસો કરે છે 47 ટકા લોકોએ સરકારી અને જાહેર ક્ષેત્રની બેંકોમાં હોમ લોન લેવા વિશ્વા વ્યક્ત કર્યો હતો નવી દિલ્હી: દેશમાં પ્રાઇવેટ બેંકોનું પ્રભુત્વ ભલે વધી રહ્યું હોય પરંતુ જ્યારે હોમ લોનની વાત આવે ત્યારે લોકો હજુ પણ […]

સંયુક્ત રાષ્ટ્રનો સર્વેઃ ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધામાં ભારતની સ્થિતિમાં સુધારો

દિલ્હીઃ ભારતે એશિયા પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ (UNSCAP)ના ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધા અંગેના તાજેતરના વૈશ્વિક સર્વેમાં 90.32 ટકા હાંસલ કર્યા છે. 2019ના 78.49 ટકાની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે. પારદર્શિતા સૂચકાંક માટે ભારતે 100 ટકા અને વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારીના ભાગમાં 66 ટકા સ્કોર હાંસલ કર્યો છે. વિશ્વભરની 143 અર્થવ્યવસ્થાઓનું મૂલ્યાંકન […]

ભારતઃ 50 ટકાથી વધારે લોકો વસતી નિયંત્રણ કાયદાની તરફેણમાં, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે વસતી નિયંત્રણના કાયદા અંગે કવાયત શરૂ કરી છે. જેનો અનેક રાજકીય નેતાઓ વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન એક સર્વેમાં 52 ટકાથી વધારે લોકોને વસતી નિયંત્રણના કાયદો સમગ્ર દેશમાં અમલી બનાવવાની તરફેણ કરી હતી. જ્યારે 38 ટકા લોકોએ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર વસતી […]

લો બોલો! દેશમાં માત્ર 11% લોકો જ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કરે છે

લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં છે બેદરકાર માત્ર 11% લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ કરે છે પાલન 24 ટકા લોકો માસ્કનો ઉપયોગ જ નથી કરતા નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનો હજુ સંપૂર્ણપણે અંત નથી આવ્યો તેમ છતાં લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં બેદરકારીભર્યુ વલણ દર્શાવી રહ્યા છે અને મોટા ભાગના લોકો કોરોનાથી બચવા માટેના નિયમોનું પાલન […]

અડધું જાપાન માને છે કે ટોક્યો ઓલિમ્પિક્સ યોજાશે: સર્વે

જાપાનમાં યોજાઈ શકે છે ટોક્યો ઓલિમ્પિક્સ સર્વેમાં લોકોએ વ્યક્ત કર્યો પોતાનો મત 50 ટકા લોકો માને છે કે ઓલિમ્પિક્સ યોજાશે દિલ્લી: કોરોના વાયરસ સંક્રમણને જોતા અનેક દેશો હજુ પણ લોકડાઉન અને કર્ફ્યુ લગાવી રહ્યા છે. એક સાથે લોકોને ભેગા કરવા કે નહી તેના પર હજુ પણ કેટલાક દેશો વિચારી રહ્યા છે ત્યારે જાપાનમાં આ બાબતે […]

બનાસકાંઠામાં બ્લેક ફંગસના કેસ શોધી કાઢવા શરૂ કરાશે સર્વે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન બનાસકાંઠામાં તંત્ર દ્વારા બ્લેક ફંગસના કેસ શોધી કાઢવા માટે સર્વે હાથ ધરવામાં આવશે. તેમજ પીડિતોને શોધીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી […]

કોરોના મહામારીએ લોકોના દૃષ્ટિકોણને બદલ્યો, હવે પૈસા કરતાં સંબંધો-આરોગ્યને આપે છે વધુ પ્રાધાન્ય

કોરોના મહામારીને કારણે લોકોમાં ધન કરતાં આરોગ્યનું મહત્વ વધ્યું લોકો હવે ધન જ સર્વસ્વ છે તે ધારણાને ખોટી માની રહ્યાં છે દોલત કરતાં લોકો હવે સંબંધો-આરોગ્યને આપી રહ્યા છે વધુ પ્રાધાન્ય નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે માનવીય જીવનને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે. સામાજીક અને આર્થિક રીતે પણ વૈશ્વિક સ્તરે પરિવર્તન જોવા મળ્યું છે. આમાં સૌથી […]

બીજી લહેરમાં કોરોનાનો ભય વધારે ઘાતક સાબિત થયોઃ સર્વેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. તેમજ અનેક લોકોના મોત થયાં હતા. આ ઉપરાંત પોઝિટિવ કેસને પગલે એમ્બ્યુલન્સની સાયરનો પણ સતત વાગતી હતી. કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસના કરતા તેનો ભય સૌથી ઘાતક સાબિત થયો હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. કોરોના વિશેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ સૌરાષ્ટ્ર […]

સૂર્યની રોશનીના અલ્ટ્રાવાયોલેટ કિરણો કોરોના વાયરસ સામે આપે છે રક્ષણઃ સર્વે

સૂર્યની રોશની કોરોના સામે આપે છે રક્ષણ અલ્ટ્રાકિરણોથી કોરોનાનો મૃ્ત્યુ દર ઘટે છે દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોનાને લઈને અનેક વેક્સિન માર્કેટમાં આવી ચૂકી છએ, તો બીજી તરફ કોરોના વાયરસને અટકાવવા માટેના અનેક રિસર્ચ અને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. દેશમાં સ્થિતિ બેકાબૂ બની છે જેને લઈને […]

ગુજરાતમાં મહિલાઓનું આયુષ્ય પુરુષો કરતા વધારે, આરોગ્ય સર્વેમાં થયો ખુલાસો

મહિલા અને પુરુષના આયુષ્ય પર થયો સર્વે ગુજરાતમાં મહિલા કરતા પુરુષનું આયુષ્ય ઓછુ છેલ્લા કેટલાક સમયમાં થયો મહિલાના આયુષ્યમાં સુધારો   સરકાર દ્વારા લોકોનું આયુષ્ય અને તંદુરસ્તી વધે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો છે કે, ગુજરાતમાં મહિલાઓ પુરુષો કરતા વધારે જીવે છે. સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code