મુલતાન સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યથી સ્વર્ણનગરી તરીકે ઓળખાતું
મુલતાનમાં પ્રાચીન સૂર્ય મંદિર અને પ્રહલાદપુરીનું નહસિંહ મંદિર આવેલું હતું. આ બંને મંદિરોની ભવ્યતા અને ખ્યાતિ દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલી હતી. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવામાં આવતા હતા. શ્રદ્ધાળુઓ ભગવાન સૂર્યને પોતાની આવકનો અડધો ભાગ પણ અર્પણ કરતા હતા. મુલતાનના ધાર્મિક સ્થળોની ભવ્યના કારણે જ ઈસા પૂર્વકાળના પ્રારંભિક ઈસ્વી સદીઓ સુધી ગ્રીક અને […]