1. Home
  2. Tag "Surya Mission"

સૂર્ય મિશન પર ગયેલા આદિત્ય-L1ને લઈને મોટું અપડેટ,ઈસરોએ આપી મોટી માહિતી

શ્રીહરિકોટા: ચંદ્રયાન-3 મિશનના સફળ થયા બાદ હવે ભારતીય અંતરિક્ષ એજન્સીને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતની અવકાશ-આધારિત સૌર વેધશાળા આદિત્ય-L1 સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયું છે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ શનિવારે જણાવ્યું હતું. આદિત્ય-L1 અત્યાર સુધીમાં 9.2 લાખ કિલોમીટરથી વધુની મુસાફરી કરી ચૂક્યું છે. ભારતીય અવકાશ એજન્સી અનુસાર, આદિત્ય-L1 હવે […]

સૂર્ય મિશન: હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે

નવી દિલ્હીઃ મિશન ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈતિહાસ રચનાર ઈસરોની ટીમ હવે સૂર્ય મિશન આદિત્ય-L1 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માટે ઈસરોએ સત્તાવાર જાહેરાત કરીછે કે આ સૂર્ય મિશનને 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર સવારે 11.50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ મિશન લોન્ચ કરવામાં આવશે. ઇસરો દ્વારા સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવનાર આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code