પોતાની પ્રેમિકાને પાકિસ્તાન મળવા માટે જતો પ્રેમી યુવાન કચ્છ સરહદે બોર્ડર નજીકથી પકડાયો
અમદાવાદઃ કહેવાય છે, કે, પ્રેમને કોઈ સરહદ કે વાડા નડતા નથી, ભારતમાં રહેતા પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી દુબઇ વાયા નેપાળ થઈને સરહદ ઓળંગી ગેરકાયેદેસર રીતે ભારતમાં આવી ગયેલી સીમા હૈદર નામની યુવતીનું પ્રકરણ દેશભરમાં હાલ ચર્ચાનો વિષય બની ચૂક્યું હતું ત્યારે સંભવત ભારતમાંથી પ્રેમિકાને મળવા જવાની પેરવીમાં રહેલા એક તમિલનાડુના શકાસ્પદ યુવાનને ભારત-પાકિસ્તાન વચ્ચેના રણમાં […]