સંસદમાંથી વિપક્ષના 149 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયા ધરણાં
અમદાવાદઃ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના 149 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા સાથે વિરોધના કાર્યક્રમો યોજાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત, ભાવનગરના શિહોર, ગાંધીનગર, બોટાદ, ભરૂચ, તાપી સહિત શહેરોમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અને બળજબરી પૂર્વક કોંગ્રેસના કાર્યકરોને શાંતિપૂર્વક ધરણા પ્રદર્શનને અટકાવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ધરણા – પ્રદર્શનમાં […]