એપ્રેન્ટિસશીપ કૌશલ્ય વિકાસનું સૌથી ટકાઉ મોડલઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ કૌશલ્ય ભારત મિશન હેઠળ ભારતના યુવાનો માટે કારકિર્દીની તકો વધારવાના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય (MSDE)એ 9 જાન્યુઆરીના રોજ 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 242 જિલ્લાઓ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળા (PMNAM)નું આયોજન કર્યું છે. કેટલાક સ્થાનિક વ્યવસાયો અને સંસ્થાઓને આ એપ્રેન્ટિસશિપ મેળાના ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે જેથી સ્થાનિક યુવાનોને […]