આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ,જાણો ભારતમાં સુતક કાળ માન્ય રહેશે કે નહીં
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023 એટલે કે આજે થવાનું છે. આજે વૈશાખ અમાવસ્યા પણ છે. સુતક કાળ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે, પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કંકણકૃતિ સૂર્યગ્રહણ હશે. આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ બનવાનું છે કારણ કે આ […]