1. Home
  2. Tag "SVP HOSPITAL"

અમદાવાદમાં SVP હોસ્પિટલના હાઉસકિપિંગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથા સામે હડતાળ પર ઉતર્યા

અમદાવાદઃ શહેરની  મ્યુનિ.સંચાલિત SVP હોસ્પિટલના હાઉસકિપિંગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જે કોન્ટ્રાકટ કંપનીમાં 150થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા તેમને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરવાના મુદ્દે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરીને કર્મચારીને કાયમી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કર્મચારીઓએ બેનરો સાથે દેખાવો પણ કર્યા હતા. અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન […]

અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલની ખોટ 100 કરોડ, આવક માત્ર 25 કરોડ,

અમદાવાદઃ શહેરના વીએસ હોસ્પિટલની બાજુમાં મ્યુનિ.કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે અદ્યત્તન બહુમાળી હોસ્પિટલ બનાવી છે. આ હાસ્પિટલમાં સારવારનો દર વધુ હોવાથી અગાઉ વિવાદ પણ થયો હતો. હાલ આ હોસ્પિટલ વર્ષે દહા’ડે 100 કરોડની ખોટ કરી રહી છે. હોસ્પિટલની આવક માત્ર 25 કરોડની છે.આ હોસ્પિટલમાં  ડોક્ટરો, મેનપાવર સપ્લાય એજન્સીઓ, સિક્યોરીટી એજન્સી, હાઉસકિપીંગ એજન્સી વગેરે પાછળ કરોડોનો ખર્ચ […]

અમદાવાદમાં કરોડોને ખર્ચે બનાવાયેલી મ્યુનિ.ની SVP હોસ્પિટલનો ખર્ચ હવે AMCને પોસાતો નથી

અમદાવાદઃ શહેરમાં વી.એસ હોસ્પિટલના કેમ્પસમાં નદી કિનારા પર સરદાર વલ્લભભાઈ પટેલ ( SVP)  હોસ્પિટલ કરોડોના ખર્ચે મ્યુનિએ બનાવી છે. આ હોસ્પિટલમાં મ્યુનિની અન્ય હોસ્પિટલો કરતા સારવારના વધુ ભાવ નિયત કરાયા છતાં હોસ્પિટલ દર મહિને લાખો રૂપિયાની ખોટ કરી રહી છે. મ્યુનિ, કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ પાછળ દર મહિને 17 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. […]

અમદાવાદ:SVP હોસ્પિટલમાં જેટલા કોરોના સંક્રમિત દર્દી દાખલ,તેમાંથી 70 ટકા 50થી વધારે વયના: રિપોર્ટ

SVP હોસ્પિટલમાં કોરોના સંક્રમિત લોકો 70 ટકા લોકો 50થી વધારે ઉંમરના શહેરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ અમદાવાદ: રાજ્યના દરેક શહેરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળે છે કે,ગુજરાતના અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં જેટલા પણ કોરોનાવાયરસના કેસ છે તેમાંથી […]

અમદાવાદમાં SVP હોસ્પિટલમાંથી 350 નર્સ અને 150 વોર્ડબોયને છૂટા કરાતા વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેલન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં 350થી વધુ નર્સો અને 150થી વોર્ડબોયને છૂટા કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. કોરોનાના કાળ દરમિયાન એસવીપી હોસ્પિટલમાં નર્સો અને વોર્ડબોયએ સારી કામગીરી કરી હતી પણ ચર્ચા એવી ચાલી રહી છે.કે, એસવીપી હોસ્પિટલનું પ્રાઇવેટાઇઝેશન કરવાનું હોવાથી વધારાના કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી બાદ શહેરમાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં 350 બેડ વધારવાનો નિર્ણય

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાનો બીજો કાળ સમાપ્ત થઈ ગયો છે. ત્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. કારોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી શકાય તે માટે એસ.વી.પી. હૉસ્પિટલ માં બેડ વધારવાની અને સીએનજી સ્માશન ગૃહ મેઇન્ટન્સ કરવા કામો  મ્યુનિની […]

અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત SVP હોસ્પિટલમાં સારવારના દરમાં કરાયો તોતિંગ વધારો

અમદાવાદઃ શહેરની મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં સારવારના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, એટલું જ નહીં હવે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીએ રૂ.5 હજારથી લઈને 20 હજાર સુધીની ડિપોઝિટ પણ ભરવી પડશે. જનરલ વોર્ડના દર્દીઓ માટે રજિસ્ટ્રેશન કરવા વધારાના રૂ.50 ચાર્જ નક્કી કરાયો છે. જનરલ વોર્ડમાં દાખલ થનારા દર્દીએ પણ 5 હજાર ડિપોઝિટ ભરવી પડશે. જોકે […]

અમદાવાદની SVP હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ-19માં ફેરવાશેઃ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. દરમિયાન કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. એસવીપી હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓને જ સારવાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code