1. Home
  2. Tag "SVPI Airport"

SVPI એરપોર્ટ પર રોબોર્ટથી ઈન્ટેલીજન્ટ સફાઈ કામકાજનો પ્રારંભ

અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) મુસાફરોની સુવિધાઓ સતત અપગ્રેડ કરતું રહ્યું છે. સુવિધાઓમાં વૃદ્ધિનો ક્રમ યથાવત રાખતા SVPI એરપોર્ટ પર સૌપ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે.  અમદાવાદના એરપોર્ટ પર હવે કંટાળાજનક મેન્યુઅલ સફાઈના દિવસો […]

SVPI એરપોર્ટ માટે રેકોર્ડ્સ અને નવીનતાઓ સાથે 2023 પુર્ણાહુતિને આરે

સર્વોચ્ચ પેસેન્જર ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ સહિત એરલાઇન્સ કનેક્ટીવીટીની સિદ્ધિઓ   અમદાવાદ, 26 ડિસેમ્બર, 2023:- અમદાવાદના ગૌરવ સમુ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કેટલાય સુધારા-વધારા અને નવીન વિક્રમ સર્જનો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું. 2023માં સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. પેસેન્જર ટ્રાફિક ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચો દરમિયાન સતત ત્રણ […]

SVPI એરપોર્ટનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 40,801 મુસાફરોને સેવા

અમદાવાદ, નવેમ્બર 20, 2023: ક્રિકેટ વર્લ્ડકપ-23 ફાઈનલના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદે (SVPIA) 40,801 મુસાફરોને સેવા આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. માઈક્રો પ્લાનીંગ અને આગોતરી સુસજ્જતા સાથે એરપોર્ટે 19 નવેમ્બર 2023 ના રોજ અત્યાર સુધીની સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ સંભાળવામાં પણ વિક્રમ સર્જયો છે.  એરપોર્ટે સફળ કામગીરી થકી 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 […]

SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ, પરેશાની-મુક્ત પ્રવાસ માટે પહેલ

અમદાવાદ :  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુસાફરોના સીમલેસ અનુભવને સુનિશ્ચિત કરવા આ પેસેન્જર-ફ્રેન્ડલી પહેલ કરવામાં આવી છે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે. SBD સુવિધા બેગેજ ડ્રોપ-ઓફના વેઈટીંગમાં ઘટાડો કરશે. તે પ્રતિ મિનિટે […]

SVPI એરપોર્ટના ટર્મીનલ-2 ખાતે ડિપાર્ચર ઈમિગ્રેશન વિસ્તારમાં વધારો

અમદાવાદ, ઑક્ટોબર 18, 2023: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરી રહ્યું છે. બુધવારે મુસાફરો માટે ઈન્ટરનેશનલ ટર્મિનલ T-2 ખાતે ડિપાર્ચર ઈમિગ્રેશનમાં કરાયેલા વધારાના વિસ્તારને ખુલ્લો મુકવામાં આવ્યો છે. નવા અને વિશાળ ઈમિગ્રેશન વિસ્તારને ખુલ્લો મુકાતા પ્રસ્થાન સમયે પ્રવાસીઓને વધુ સગવડ મળી રહેશે. આ સુવિધાથી પીક-અવર્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વધુ […]

SVPI એરપોર્ટના પેસેન્જર ટ્રાફિકમાં 35% વૃદ્ધિ નોંધાઈ

અમદાવાદ, 27 સપ્ટેમ્બર, 2023: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ઉત્તરોત્તર વૃદ્ધિના માર્ગે ચાલી રહ્યું છે. નાણાકીય વર્ષ-2023 ના સમાન સમયગાળાની સરખામણીમાં સપ્ટેમ્બર 2023 સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં 35% વધારા સાથે ટ્રાફિકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.   સપ્ટેમ્બર 2023 સુધીમાં SVPIA એ 5 મિલિયનથી વધુ મુસાફરોને હેન્ડલ કર્યા છે. જે અગાઉના વર્ષની તુલનામાં (3.9 […]

SVPI એરપોર્ટ પર બહેતર પાર્કિંગ માટે ‘FASTag કાર પાર્ક’ લોન્ચ કરાયું

અમદાવાદ, 23 મે, 2023: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે પાર્કિંગ સુવિધાને બહેતર બનાવવા માટે ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ કર્યુ છે. 23 મેથી શરૂ કરાયેલી આ નવતર સુવિધાનો લાભ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સરળતાથી લઈ શકશે. પરિવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા આવતા લોકો ટર્મીનલ-2 પર આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન […]

SVPI એરપોર્ટ પર પ્રવાસીઓ માટે સિક્યોરિટી હોલ્ડ વિસ્તારમાં વધારો કરાશે

અમદાવાદ, 25 એપ્રિલ, 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે મુસાફરોને વધુ સારો અનુભવ થશે. સતત વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને જોતા ડિપાર્ચર એરિયામાં સિક્યોરિટી હોલ્ડ વિસ્તારને વધારવામાં આવશે. લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ટ્રાફિક માંગને પહોંચી વળવા તેની સુવિધાઓ અને સવલતોમાં વધારો કરાશે. જેમાં બેબી-કેર રૂમ અને સ્મોકિંગ લાઉન્જને પણ જ આવરી લેવામાં […]

ઉનાળુ વેકેશનમાં SVPI એરપોર્ટ પરથી 39 સ્થળોનો પ્રવાસ સુગમ, દેશના પર્વતો અને જંગલો ખેડવા ઉત્તમ એર કનેક્ટિવિટી

અમદાવાદ, 13 એપ્રિલ 2023:  ઉનાળુ વેકેશન નજીક છે તેવામાં આકરી ગરમીથી બચવા પ્રવાસનનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. વળી અમદાવાદ એરપોર્ટથી હરવાફરવાના સ્થાનોની એર કનેક્ટીવીટી સુગમ થતા સોનામાં સુગંધ ભળે તેવો સમન્વય સર્જાયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ લોકોને મનપસંદ સ્થળોની મુસાફરી સુગમ બને અને તેમાં અવનવા સ્થળો ઉમેરાય તે માટે એરલાઈન્સની મદદથી પ્રયાસરત […]

SVPI એરપોર્ટ દ્વારા 50 ટનથી વધુ પ્લાસ્ટિક રિસાયક્લિંગ માટે એકત્રિત કરાયું

અમદાવાદ, 13 માર્ચ 2023: પર્યાવરણ સંરક્ષણના મિશન સાથે જોડાઈને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ગત વર્ષે 50 ટનથી વધુ પ્લાસ્ટિક એકત્ર કર્યું છે. નવા 16 ઈલેક્ટ્રિક વાહનો ઉમેર્યા છે, અને ટૂંક સમયમાં એરસાઈડ કામગીરી માટે વધારાનું EV ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરાશે. SVPI એરપોર્ટ પર દરરોજ પસાર થતા મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code