આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન શરૂ થશે,1 કરોડ કિલો પ્લાસ્ટિક કચરો દૂર કરવાનો લક્ષ્યાંકઃ અનુરાગ ઠાકુર
રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન શરૂ થશે 1 કરોડ કિલો પ્લાસ્ટિક કચરો દૂર કરવાનો લક્ષ્યાંક કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી દિલ્હી: યુવા બાબતો અને રમતગમત મંત્રાલય 1 ઓક્ટોબરથી એક મહિના માટે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન ચલાવશે, જેમાં 1 કરોડ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્ર કરવા અને તેનો નિકાલ કરવાનો લક્ષ્યાંક છે.ગુરુવારે આની જાહેરાત […]