1. Home
  2. Tag "Swachh Bharat Mission"

ગંદકીથી નફરત આપણને સ્વચ્છતા માટે મજબુર અને મજબુત કરે છેઃ નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂરા થયાં નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધી જયંતિ પર, સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થવાના અવસર પર રાજધાનીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 9600 કરોડ રૂપિયાથી વધુના સ્વચ્છતા સંબંધિત […]

ખાણ મંત્રાલયમાં ભંગારના નિકાલથી રૂ. 17.21 કરોડની કમાણી

નવી દિલ્હીઃ ખાણ મંત્રાલય દ્વારા વિશેષ ઝુંબેશ 2.0 અભિયાન 2જી ઓક્ટોબર 2022 ના રોજ નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં તમામ મંત્રાલય હેઠળની સંસ્થાઓ વિડીયો કોલ દ્વારા જોડાઈ હતી. અભિયાન દરમિયાન મંત્રાલય દ્વારા નિર્ધારિત ધ્યેય વરસાદના પાણીના સંગ્રહ, ખાતર માટેના ખાડાઓ, તળાવોની સફાઈ અને કચરાના યોગ્ય નિકાલના સ્વરૂપમાં “પર્યાવરણ પાછું આપવું” હતું. પ્રયાસોના […]

સ્વચ્છ ભારત મિશનઃ રાજ્યના 12250 ગામમાં ડોર ડુ ડોર કલેક્શનની કામગીરી ચાલુ

અમદાવાદઃ વર્ષ 2014માં ભારતના વડાપ્રધાન પદનું દાયિત્વ સંભાળ્યાના 6 માસમાં જ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન‘ની શરૂઆત કરાવી હતી. પીએમ મોદીએ શરૂ કરેલી આ મહત્વપૂર્ણ મુહિમ આજે જન આંદોલન બની છે, ગુજરાત રાજ્ય આ અભિયાનને સફળ બનાવવા મક્કમતા સાથે કામગીરી કરી રહ્યું છે. પરિણામે આજે ગુજરાતના તમામ જિલ્લાઓને ODF+ એટલે કે ખુલ્લામાં શૌચમુક્ત […]

સ્વચ્છ ભારત મિશનઃ શહેરી વિસ્તારના 89699 વોર્ડમાં 100 ટકા ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાની કામગીરી

નવી દિલ્હીઃ સ્વચ્છ ભારત મિશન – અર્બન (SBM-U) 2014 માં ભારતના શહેરી વિસ્તારોને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) બનાવવા અને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (MSW)નું વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થાપન કરવાના વિઝન સાથે શરૂ કરવામાં આવ્યું હતું. SBM-U હેઠળ થયેલી પ્રગતિને ચાલુ રાખવા માટે, આગળનો તબક્કો, SBM-U 2.0, શરૂ કરવામાં આવ્યો છે. SBM-U 2.0 હેઠળ, વ્યક્તિગત ઘરગથ્થુ શૌચાલય, સામુદાયિક […]

સ્વચ્છ ભારત મિશનના 8 વર્ષ પૂર્ણ થવા પર મોદી સરકાર ચલાવશે અભિયાન

દિલ્હી:કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સ્વચ્છ ભારત મિશનના આઠ વર્ષ પૂરા થવા પર 17 સપ્ટેમ્બરથી 15 દિવસનું અભિયાન શરૂ કરશે.શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.નિવેદન અનુસાર, ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ નાગરિકોને કચરા મુક્ત શહેરો બનાવવાની દિશામાં પગલાં ભરવા માટે પ્રેરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.તેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

પીએમ મોદી સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અને અમૃત 2.0નો શુભારંભ કરશે

પીએમ મોદી આજે બે મોટા અભિયાન કરશે લોન્ચ સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અને અમૃતના બીજા તબક્કાની થશે શરૂઆત   તમામ શહેરોને ‘કચરો મુક્ત’ અને ‘જળ સુરક્ષિત’ બનાવવા માટે રચાયેલ મિશન દિલ્હી:સીમાચિહ્નરૂપ પહેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર 2021ના રોજ સવારે 11 કલાકે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર નવી દિલ્હી ખાતે સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અને અટલ મિશન ફોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code