પાકિસ્તાનમાં વિભાજન બાદ પહેલીવાર ખુલ્યું 1000 વર્ષ જૂનું શ્વાલા તેજા સિંહ હિંદુ મંદિર
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના સિયાલકોટમાં 1000 વર્ષ જૂનું હિંદુ મંદિર વિભાજન બાદ પહેલીવાર પૂજા માટે ખોલવામાં આવ્યું છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું છે કે સ્થાનિકોની માગણી બાદ તેને ખોલવામાં આવ્યું છે. દિવંગત લેખક રાશિદ નિયાજ દ્વારા લખવામાં આવેલા પુસ્તક હિસ્ટ્રી ઓફ સિયાલકોટ પ્રમાણે, આ મંદિર એક હજાર વર્ષ જૂનું છે અને લાહોરથી 100 કિલોમીટરના અંતરે આવેલા શહેર ધારોવાલ […]