સ્વાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ અનામત નક્કી કરવા માટે રાજ્ય સરકારે OBC પંચની રચના કરી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામતને બાકાત રાખવામાં આવે તેવી શકયતાને પગલે રાજકીય ગરમાવો આવ્યો હતો. તેમજ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં હતા. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત નક્કી કરવા માટે રાજ્ય સરકારે ઓબીસી પંચની રચના કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રચના કરવામાં આવેલા પંચની […]