સુરતના ગવિયર તળાવમાં લૂપ્ત થતી જળબિલાડીનું ઝૂંડ જોવા મળતા આશ્વર્ય
સુરત : શહેર નજીક આવેલા ગવિયર તળાવમાં ગુજરાતમાં લુપ્ત થનારા જળબિલાડીના પરિવારે નિવાસ્થાન બનાવ્યું છે. અતિ દુર્લભ કહી શકાય એવી જલબિલાડીઓનું ઝુંડ અહીં જોવા મળી રહ્યું છે. ગવિયર તળાવની નજીક વિશાળકાય ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. આવા વિસ્તારમાં ગવિયર તળાવ કુદરતી સૌંદર્ય ફેલાવી રહ્યું છે અને સુરત શહેરથી 7 કિલોમીટર દૂર આવેલા આ તળાવ વન્યજીવોનું આશ્રયસ્થાન […]